7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે વધારો,વાંચો મહત્વની અપડેટ

7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે નવા વર્ષમાં મોંઘવારી ભથ્થામાં મહત્વના ફેરફાર થાય તેવી શક્યતાઓ મીડિયા અહેવાલોમાં વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ નવુ વર્ષ શરૂ થઈ ગયું છે મળતી માહિતી અનુસાર 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું લાગુ થવાનું હતું પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી. વધુમાં જણાવી દઈએ તો જે વિગતો સામે આવી રહી છે તે મુજબ AICPI ઈન્ડેક્સના આંકડા જેમાં વધુ વિગતો પણ સામે આવી છે જે મુજબ ડી.એ 56% સુધી પહોંચી શકે છે એટલે કે તેમાં ત્રણ ટકાનો વધારો થાય નવા વર્ષ દરમિયાન તેવી શક્યતાઓ છે હાલ શું છે અપડેટ તે અંગે ચાલો તમને જણાવીએ

મોંઘવારી ભથ્થાને લઈને હાલ કોઈપણ પ્રકારની મહત્વની વિગતો સામે નથી આવી પરંતુ મીડિયા અહેવાલોનું માનીએ તો મોંઘવારી ભથ્થાને લઈને નવા વર્ષમાં એટલે કે 2025 માં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈ તેવું માનવામાં આવી રહ્યું છે હાલમાં જે વિગતો મળી રહી છે ઇન્ડેક્સના જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ દર મહિને ઇન્ડેક્સના આંકડાઓ જાહેર કરવામાં આવે છે અને છ મહિનાની એવરેજ પ્રમાણે મોંઘવારી પથ્થુ વધારવામાં આવતું હોય છે

જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ હવે મોંઘવારી ભથ્થું એટલે કે DA 55% ને ક્રોસ કરી ગયું છે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે પરંતુ નવેમ્બરનો નંબર જાહેર થવામાં વિલંબ થયો છે ડિસેમ્બર આંકડા 31 જાન્યુઆરી સુધીમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે મોંઘવારી ભથ્થાને લઈને નવા વર્ષમાં સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવાય અથવા વધારવામાં આવે તેવી શક્યતાઓ મીડિયાએ હવાલોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે