IPO grey market premium : ગ્રે માર્કેટનો પાવરફુલ IPO, બીજા દિવસ સુધી 49 વખત સબ્સ્ક્રાઇબ થયો, જાણો એક્સપર્ટની રાય

IPO  grey market premium: નવા વર્ષમાં એક આઇપીઓ જે રોકાણકારોને આકર્ષિત કરી રહ્યો છે અને રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે આઈપીઓ છે ટ્રેન કંટ્રોલ અને સિગ્નલ સિસ્ટમનું ઉત્પાદન કરતી ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકના (Quadrant Future Tek) IPO સબસ્ક્રીપ્શનની વાત કરીએ તો બીજા દિવસ સુધીમાં જ લગભગ 48.99 વખત સબ્સ્ક્રાઇબ થઈ ગયો છે જેને કુલ 28.41 કરોડ શેર માટે બીડ મળી છે વધુમાં જણાવી દઈએ તો 57.99 લાખ શેર ઓફર પર હાલ છે કંપનીએ 299 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે જો તમે નવો IPO શોધી રહ્યા છો. તો માર્કેટ એક્સપેક્ટ ની રાઈ લીધા પછી તમે આ આઇપીઓ વિશે (IPO grey market premium) વિચારી શકો છો ક્લોઝ ની વાત કરીએ તો આઇપીઓ 9 જાન્યુઆરીના રોજ બંધ થશે એટલે કે આજે છેલ્લો દિવસ છે આઇપીઓ બંધ થયા પછી શેરની ફાળવણી 10 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે અને શેર બજારમાં લિસ્ટિંગ 14 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવશે તેવી માહિતી માર્કેટ એક્સ અને મીડિયા અહેવાલોમાં સામે આવી છે

IPO subscription status

Quadrant Future Tek IPOકેટેગરી પ્રમાણે સબ્સ્ક્રિપ્શન
લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs)0.46 ગણા
બિન-સંસ્થાકીય રોકાણકારો (NII)87.22 ગણા
છૂટક રોકાણકારો 137.21 ગણા 
કુલ 48.99 ગણા 

ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક IPO ના GMP : 

વધુમાં જણાવી દઈએ તો આ આઇપીઓ શેર 210 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે જે મુજબ કંપનીના શેર નું લિસ્ટિંગ 500 રૂપિયાના ભાવે થવાની શક્યતાઓ પણ છે રોકાણકારોને 72.41% નો નફો મળે તેવું માર્કેટ એક્સપર્ટનું માનવું છે જોકે ધ્યાનમાં રાખો તો કે ગ્રે માર્કેટની પરિસ્થિતિ સતત બદલાતી રહે છે જેથી મોટો ફેરફાર પણ થઈ શકે છે

ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો વ્યવસાય :Quadrant Future Tek IPO 

હવે તમને આ કંપનીના બિઝનેસ વિશે જણાવી દઈએ તો ભારતીય રેલવેના કવચ પ્રોજેક્ટ નવી પેઢીની ટ્રેન નિયંત્રણ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ બનાવે છે. આપણી પાસે ઇલેક્ટ્રોન બીમ ઈરેડીયેશન સેન્ટર સાથે ખાસ કેબલ પ્રોડક્ટ ઉત્પાદન સુવિધાઓ પણ છે રેલવે રોલિંગ સ્ટોક અને નૌકાદળ ઉદ્યોગમાં ખાસ પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે અને સારું એવું પ્રોડક્શન ડેવલોપ કરે છે