Gold Price in Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત ભાવમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે પણ 22 કેરેટ થી માંડીને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો હતો સરેરાશ અમદાવાદ શહેરની ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 72,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 79,530 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામમાં નોંધાયો હતો ગઈકાલે પણ સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો હતો ગઈકાલની સરખામણી આજે સોનાના ભાવમાં સામાન્યથી વધારે ફેરફાર જોવા મળ્યો છે ગઈકાલે અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹72,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હતો અને 24 કેરેટ સોનાનો ભાવ 79260 રૂપિયા નોંધાયો હતો. ચાલો તમને જણાવીએ અમદાવાદ સહિત અન્ય શહેરોના લેટેસ્ટ ભાવ શું છે
અમદાવાદ શહેરમાં 22 કેરેટ અને 24 કેરેટનો ભાવ
Gold Rate in Ahmedabad: અમદાવાદ શહેરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹72,910 રૂપિયા પ્રતિ નોંધાયો હતો આ ભાવ 10 ગ્રામનો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹79,530 નો થયો હતો. ભારતના અન્ય મુખ્ય શહેરો કરતા અમદાવાદ શહેરમાં સામાન્ય ફેરફાર જોવા મળતો હોય છે અમદાવાદ શહેરમાં જે ભાવ નોંધાતા હોય છે તે જ ભાવ ગુજરાતના અન્ય શહેરોમાં પણ જોવા મળતા હોય છે એટલે કે સમાન ભાવ જોવા મળતા હોય છે સામાન્ય ફેરફાર અમુક વાર જોવા મળતો હોય છે પરંતુ વધારે પડતો સમાન ભાવ અમદાવાદ શહેરમાં હોય છે તે જ બીજા શહેરોમાં જોવા મળતો હોય છે
Gold Price in Rajkot: રાજકોટ શહેરમાં શું છે? આજના લેટેસ્ટ સોનાના ભાવ
Gold Rate in Rajkot: રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹72,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો. આ સિવાય 24 કેરેટ સોનાનો ભાવ 79,530 રૂપિયા પ્રતિ 10 નોંધાયો હતો અમદાવાદની સરખામણીએ રાજકોટ શહેરમાં એક સરખો ભાવ જોવા મળ્યો છે સામાન્ય ફેરફાર અમુક ટાઈમ જોવા મળતો હોય છે પરંતુ આ જ ભાવ સમાન ગુજરાતના દરેક શહેરમાં એક સરખો ભાવ નોંધાતો હોય છે સુરત શહેરમાં પણ સોનાનો ભાવ અમદાવાદમાં જે ટ્રેડ થઈ રહ્યો છે તે જ ભાવ જામનગર સહિત અન્ય શહેરોમાં જોવા મળતો હોય છે
Gold rate today surat : સુરત શહેરમાં આજના 10 ગ્રામના સોનાના ભાવ
સુરત શહેરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 72,000 નું સુધરસ રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ન થયો છે આગામી દિવસોમાં હજુ પણ સામાન્ય ફેરફાર થાય ગુજરાત સહિત ભારત પરના મુખ્ય શહેરોમાં તેઓ માર્કેટ એક્સપર્ટનું માનું છે સતત સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરથી માંડીને જામનગર શહેરમાં પણ એકસરખા સમાન ભાવ નોંધાયા હતા. આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવ વધે તેવી શક્યતાઓ છે