Post Office Savings Account: આજના મોંઘવારીના સમયમાં બચત કરવી ખૂબ જ અગત્યની હોય છે કારણ કે દિવસને દિવસે મોંઘવારી વધતી જાય છે અભ્યાસ માટે ખર્ચા પણ વધી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકો માટે બચત મહત્વપૂર્ણ વિકલ્પ છે ત્યારે જો તમે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવા માંગતા હોય તો તમારા પૈસા સુરક્ષિત રાખવા માટે વધુ વ્યાજ મેળવવા મહત્વપૂર્ણ હોય છે આવા સંજોગોમાં પોસ્ટ ઓફિસ બચત ખાતા ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે જે એક સરકારી યોજના ના માધ્યમથી ચલાવવામાં આવતું બચત યોજના છે
પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે પોસ્ટ ઓફિસમાં(Post Office) બચત ખાતું કેવી રીતે ખોલવું તેના માટે જરૂરી દસ્તાવેજ શું છે અને સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ તમે પોસ્ટ ઓફિસ પર જઈને બચત ખાતું (Post Office Savings Account) ખોલવી શકો છો બચત ખાતું ખોલાવવા માટે મહત્વપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી તમે જાણી શકો છો
પોસ્ટ ઓફિસ બચત ખાતું શું છે?
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ જેને બચત ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં તમે ઓછું રોકાણ કરીને ભવિષ્યમાં વધુ વ્યાજ મેળવી શકો છો ઘણી બધી બેંક દ્વારા પણ બચત ખાતું ખોલવામાં આવતું હોય છે પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા તમને ઓછા રોકાણમાં વધુ વ્યાજ પ્રોવાઇડ કરવામાં આવે છે સુરક્ષિત ખાતું ખોલવા માટે પોસ્ટ ઓફિસનું બચત ખાતું ખૂબ જ મહત્વપૂર્ણ વિકલ્પ માનવામાં આવે છે તમે નજીકની પોસ્ટ ઓફિસ પર જઈને પણ તમે અરજી કરી શકો છો આ ખાતામાં લઘુત્તમ જમા રકમની કોઈ જરૂરત નથી હોતી પરંતુ તમે ઓછામાં ઓછી રકમ રોકાણ કરીને ભવિષ્યમાં વધુ વ્યાજ મેળવી શકો છો વધુ વ્યાજ મેળવવાની સાથે જ તમને સારું એવું વળતર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે
પોસ્ટ ઓફિસ બચત ખાતાના ફાયદા
(Post Office Savings Account): પોસ્ટ ઓફિસ બચત ખાતામાં રોકાણ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે સરકારી યોજના હોવાથી તેમાં તમારી રોકાયેલી રકમ ખૂબ જ સુરક્ષિત રાખવામાં આવે છે વ્યાજદરમાં તમને 2% વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે ઓછામાં ઓછા રોકાણમાં તમે વધુ વ્યાજ મેળવી શકો છો ઓછામાં ઓછી ડિપોઝિટ રકમની કોઈ વધારે ફરજિયાત નથી હોતી જરૂરી દસ્તાવેજો સાથે તમે રોકાણ કરી શકો છો
બચત ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- સરનામાનો પુરાવો
- ફોટોગ્રાફ
- રાશનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
બચત ખાતું કેવી રીતે ખોલવું?
- બચત ખાતું ખોલવા માટે સૌથી પહેલા તમારે નજીકની પોસ્ટ ઓફિસ પર જવાનું રહેશે જ્યાં તમને બચત ખાતું ખોલવા માટે અરજી ફોર્મ આપવામાં આવશે.
- હજી ફોન આપ્યો માવેલ તમામ વિગતોને માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે
- આટલી પ્રક્રિયા કર્યા બાદ તમે પોસ્ટ ઓફિસ અધિકારીને ફોર્મ આપવાનું રહેશે
- પોસ્ટ ઓફિસ અધિકારી દ્વારા પોસ્ટ ઓફિસ બચત ખાતા અંગે તમામ વિગતો અને માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવશે
- તમે બચત ખાતામાં કેટલું રોકાણ કરી શકો છો શું વ્યાજ દર છે તે તમામ વિગતો તમને પોસ્ટ ઓફિસ પરથી મળી જશે
બચત ખાતુ માત્ર પોસ્ટ ઓફિસ પર જ ખોલવામાં આવતું હોય છે જેથી તમે પોસ્ટ ઓફિસ પર જઈને તમામ વિગતો મેળવી શકો છો.