EPFO સભ્યોને મળશે મોટી રાહત, હવે તેઓ પોતાની અંગત માહિતી જાતે સુધારી શકશે, જાણો સંપૂર્ણ માહિતી

EPFO: પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે હવેથી પીએફ ખાતાને લઈને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે હાલમાં જ  નિવૃત તથા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ ખાતા અંગે મહત્વનો નિર્ણય હાલમાં જ EPFO ( Employees Provident Fund Organisation) દ્વારા લેવામાં આવ્યો છે આ નિર્ણયથી લગભગ 7.6 કરોડ સભ્યો માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે જેથી આ નવી સુવિધાઓના કારણે પેન્શન દ્વારા જન્મ તારીખ નામ તથા અન્ય ઘણી બધી માહિતીમાં સુધારો કરી શકશે. ઈપીએફઓ દ્વારા નવી સુવિધાઓ જે શરૂ કરવામાં આવી છે તેના માધ્યમથી તેઓ મહત્વની વિગતોમાં ફેરફાર કરી શકશે આ સુવિધા શનિવાર 18 જાન્યુઆરી 2025 થી અમલમાં મૂકવામાં આવી છે અને EPFO પોર્ટલ પર જઈને મહત્વના ફેરફાર કરી શકે છે

નવી EPFO ​​સેવાની મુખ્ય વિશેષતાઓ

તમામ કર્મચારીઓ જેમનું એપીએફઓમાં ખાતું છે તેમને નવી સુવિધાઓનો લાભ ઉઠાવવાનો મોકો મળશેની મંજૂરીની હવે જરૂર નહીં પડે સભ્યોનો UAN 1 ઓક્ટોબર, 2017 પછી જારી કરવામાં આવ્યો છે જે આધાર સાથે લિંક હોય છે તેઓ તેમની વિગતો સીધી પોર્ટલ પર અપડેટ કરી શકશે એક ઓક્ટોબર 2017 પહેલા જારી કરાયેલા UAN માટે, નોકરીદાતાઓ EPFO ની મંજૂરી વિના સુધારા કરી શકે છે. નવી સુવિધાઓમાં મહત્વના ફેરફાર પણ કરી શકે છે અગાઉ પણ PFના પૈસા ડાયરેક્ટ એટીએમ થી ઉપાડી શકે તેવી સુવિધાઓ પણ એપીએફઓ દ્વારા રજુ કરવામાં આવી હતી

વધુમાં મહત્વપૂર્ણ વિગતો વિશે જણાવી દઈએ તો ઓક્ટોબર 2017 માં UAN નંબર મેળવનાર કર્મચારીઓ તેમના UAN નંબર સાથે આધાર કોર્નર લિંક ન કરાવ્યું હોય તો તે પણ લિંક કરાવી શકે છે આ નવી સુવિધાઓના આધારે તેઓ ઘણા બધા સિક્યુરિટીને લગતા ફેરફાર પણ કરી શકે છે. આ સુવિધા હેઠળ કર્મચારીનું નામ જન્મ તારીખ પુરૂષ છે કે સ્ત્રી છે તેની જાતિ જેવી ઘણી બધી વિગતોને સુધારી શકે છે 

નવી સુવિધામાં આ સુધારો કરી શકાશે

હાલમાં જે ઇપીએફઓ દ્વારા નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તેમાં મહત્વના ફેરફાર સભ્ય કરી શકશે જેમ કે નામ જન્મ તારીખ પછી જેન્ડર વૈવાહિક સ્થિતિ માતા પિતા અને જીવનસાથી નું નામ તેમજ અન્ય મહત્વની વિગતો પણ અપડેટ કરી શકશે

વધુમાં જણાવી દઈએ તો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે પણ મહત્વના ફાયદાઓ છે જેવો વ્યક્તિગત માહિતીનું ઝડપી અને કોઈપણ સમસ્યા વગર મહત્વની વિગતો સુધારી શકે છે એપીએફ ટ્રાન્સફર પ્રક્રિયા ખૂબ જ ફાસ્ટ બની જશે અને પીએફને પણ માહિતી તેઓ પોર્ટલના માધ્યમથી સરળતાથી મેળવી શકશે

ઇપીએફઓના નિવૃત્ત કર્મચારી તેમજ જૂની કંપનીના કે નવી કંપનીના માલિકો પાસેથી તેને મંજૂરી હવે લેવાની જરૂર નથી તેઓ મહત્વના સુધારા કરી શકે છે આધાર કાર્ડ અને કંપનીના રજીસ્ટર થયેલા નામ તારીખે અન્ય જાતિ લિંગના આધારે તેઓ મહત્વના ફેરફાર કરી શકે છે