Kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈ મામેરું યોજના હેઠળ આ કન્યાઓને મળશે 12000 રૂપિયાની નાણાકીય સહાય, અહીં ભરો ફોર્મ

Kuvarbai Nu Mameru Yojana: કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઈ મામેરુ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ 12 હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન પછી તેમના ખાતામાં આ યોજનાની નાણાકીય સહાયતા જમા કરવામાં આવે છે (Kuvarbai Nu Mameru Yojana) આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે ફોર્મ ભરી શકો છો આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી અમે તમને આ યોજના અંગે વિગતવાર માહિતી આપીશું 

કુંવરબાઈ મામેરું યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય : Kuvarbai Nu Mameru Yojana

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય કે પછી શહેરી ક્ષેત્રમાં રહેતા હોય તમામ નાગરિકો માટે જે ગરીબ પરિવારની દીકરીઓ માટે નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતી ગરીબ પરિવારની દીકરીઓ ના બેન્ક ખાતામાં સીધા નાણાકીય સહાયતા જમા કરવાનું તેમ જ તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક પ્રયાસ છે જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ તમે ફોર્મ ભરીને સહાય મેળવી શકો છો પરંતુ અમુક પાત્રતા પણ નક્કી કરવામાં આવી છે જે પાત્ર તમે આવનારી દરેક દીકરીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે

કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા : Kuvarbai Nu Mameru Yojana

આ યોજના માટે અરજી કરતાં પહેલાં પાત્રતા વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના માટે પાત્રતા નીચે મુજબ છે:

  • આ યોજના ખાસ કરીને ગરીબ નાગરિકની દીકરીઓને આપવામાં આવે છે જેથી ગ્રામીણ ક્ષેત્રમાં રહેતી હોય કે પછી શહેરી ક્ષેત્રમાં ગરીબ પરિવારની દીકરીને આ યોજનાનો લાભ આપવામાં આવે છે 
  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને આપવામાં આવે છે જેમના લગ્ન થયા છે 
  • લગ્નના બે વર્ષ સુધી જ આ યોજના માટે અરજી કરી શકો છો લગ્ન કર્યા બાદ તમે આ યોજના માટે અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકો છો 
  • સમૂહ લગ્નમાં ભાગ લેનાર ગરીબ પરિવારની દીકરીને આ યોજનાનો લાભ આપવામાં આવે છે એટલે કે સમૂહ લગ્નમાં જે દીકરીઓના લગ્ન થયા છે તેમને આ યોજનાનો લાભ મળે છે 
  • સૌથી મહત્વપૂર્ણ વિગતો વિશે વાત કરીએ તો પરિવારમાં બે દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે એટલે કે પરિવારમાં બે જ દીકરીઓને આ યોજના માટે પાત્ર માનવામાં આવે છે

Kuvarbai Nu Mameru Yojana Online form

તમામ વાચકોને જણાવી દઈએ આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા સંબંધિત વિભાગમાં જઈને તમે વધુ વિગતો મેળવી શકો છો આ યોજના હાલ શરૂ છે કે નહીં તે અંગે અમે સ્પષ્ટ માહિતી નથી આપી રહ્યા પરંતુ તમારે નજીકના તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીએ જઈને આ યોજના અંગે તમે વધુ વિગતો મેળવી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને અરજી કરી શકો છો સાથે જ નીચે આ યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો આપી છે આપ સૌને જણાવી દઈએ તો Kuvarbai Nu Mameru Yojana માત્ર ગરીબ વર્ગની દીકરીઓ માટે શરૂ કરવામાં આવી છે જેથી કન્યાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે તેમના જરૂરી દસ્તાવેજ ની વિગતો પણ નીચે આપી છે

કુંવરબાઈ મામેરું યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • કન્યાની જાતિનો દાખલો 
  • કન્યાનું આધાર કાર્ડ 
  • કન્યાના માતા પિતાના આધાર પુરાવા 
  • જન્મનું પ્રમાણપત્ર 
  • લિવિંગ સર્ટિફિકેટ 
  • આંખનો પુરાવો 
  • કન્યાની બેંક પાસબુકની કોપી 
  • પાસપોર્ટ ફોટોગ્રાફ

કુંવરબાઈ મામેરું યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું?

  • તમે ઘરે બેઠા પણ આ યોજના માટે ફોર્મ ભરી શકો છો સમાજ કલ્યાણી (E samaj kalyan) ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે ભરી શકો છો ફોર્મ 
  • વેબસાઈટ પર તમારે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ ન્યુ યુઝર પર ક્લિક કરીને તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે 
  • રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમારે લોગીન પર ક્લિક કરીને લોગીન થવાનું રહેશે 
  • થયા બાદ તમારી સામે યોજનાનું નામ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે ફોર્મ ખુલી જશે 
  • ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતીને ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે 
  • માહિતી દાખલ કર્યા બાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ ને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ને તમારે સબમીટ કરી દેવાનું છે

ઉપર આપેલી ઓનલાઈન અરજી પ્રક્રિયાને વાંચીને તમે Kuvarbai Nu Mameru Yojana  તે અરજી કરી શકો છો અમારી સલાહ છે કે તમે નજીકના સંબંધીત વિભાગમાં જઈને આ યોજના અંગે પૂરી માહિતી મેળવો ત્યારબાદ જ તમે અરજી કરો જેથી તમને આ યોજના વિશે સંપૂર્ણ વિગતો અને માહિતી સ્થાનિક લેવલની મળી રહે