NMMS Exam 2025 Gujarat : NMMS પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો માટે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો 22 ફેબ્રુઆરી 2025 ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે આ પરીક્ષા નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ (NMMS) એક કેન્દ્રિય પ્રાયોજિત કાર્યક્રમ છે આ સિવાય ગુજરાત ભાગ લેનાર રાજ્યોમાંનું એક રાજ્ય હશે આ સાથે જ NMMS ગુજરાત સ્કોલરશીપ માટેની અરજી પ્રક્રિયા પણ 18 ફેબ્રુઆરી 2025 ના રહ્યો રોજ રોજ કરી દેવામાં આવી છે હવે તમામ વિદ્યાર્થી મિત્રો અધિકારીક વેબસાઈટ sebexam.org દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે પરંતુ આપ સૌને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી NMMS Exam 2025 Gujarat વિશે વિગતવાર માહિતી આપીશું હાલમાં જે અપડેટ સામે આવી છે તેના વિશે મેં તમને વિસ્તારથી જણાવીશું
NMMS Exam 2025 Gujarat : નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ પરીક્ષા તારીખ
NMMS ગુજરાત પરીક્ષા 22 ફેબ્રુઆરી, 2025 ના રોજ યોજાશે જ્યાં સુધી તમે આર્ટીકલ વાંચતા હશો ત્યાં સુધી લગભગ પરીક્ષાની તારીખ પૂરી પણ થઈ ગઈ હશે પરંતુ જે પરીક્ષા તારીખ સિવાયની અન્ય વિગતો વિશે પણ અમે તમને જણાવીશું આપ સૌને જણાવી દઈએ તો આન્સર કી વિશે પણ વિગતો સામે આવી છે ગુજરાત NMMS ની અંતિમ આન્સર કી માર્ચ 2025 માં આવશે. અને રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર મેં 2025 માં ગુજરાત NMMS પરિણામ જાહેર થઈ શકે છે
એડમિટ કાર્ડ અંગેની વિગત અને અરજી પ્રક્રિયા : NMMS Exam 2025 Gujarat
એડમિટ કાર્ડ અંગેની મહત્વપૂર્ણ વિગતો વિશે વાત કરીએ તો NMMS ગુજરાત પરીક્ષાની તારીખ 22 ફેબ્રુઆરી છે એટલે કે હવે તમારી પાસે બિલકુલ સમય નથી પરંતુ જે વિદ્યાર્થી મિત્રો એ એડમિટ કાર્ડ અથવા પ્રવેશ કાર્ડ મેળવી લીધો છે તેમના માટે સારા સમાચાર છે તેઓ પરીક્ષા આપીને સ્કોલરશીપ નો પણ લાભ ઉઠાવી શકે છે આ સાથે જ વધુમાં જે વિગતો મીડિયા રિપોર્ટના માધ્યમથી સામે આવી છે તે મુજબ NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા ગુજરાત સંબંધિત આગામી ઇવેન્ટ ટ્રેક કરી શકે છે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી
ગુજરાત NMMS પ્રવેશપત્ર 2024-25 : Gujarat NMMS Admit Card 2024-25
જે વિદ્યાર્થી મિત્રો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માંગે છે તેઓ 21 ફેબ્રુઆરીના રોજ ડાઉનલોડ કરી શકે છે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને આ સિવાય અરજીઓ GSEB દ્વારા સફળતાપૂર્વક સ્વીકારવામાં આવી છે. તેઓ શાળાઓ તેને ડાઉનલોડ કરી શકે છે અથવા જરૂરી તમામ દસ્તાવેજ અને પ્રવેશપત્ર ગુજરાત એક જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે જે પરીક્ષા કેન્દ્ર પર લઈ જવું ફરજિયાત હોય છે જ્યાં સુધી આર્ટિકલ તમે વાંચતા હશો ત્યાં સુધીમાં પરીક્ષાની તારીખ પણ જતી રહે રહી હશે જેથી કરીને આન્સર કી વિગતો પણ નીચે તમે વાંચી શકો છો
NMMS ગુજરાત આન્સર કી 2024-25 : NMMS Gujarat Answer Key 2024-25
પરીક્ષા બાદ આન્સર કી મહત્વપૂર્ણ વિગતો વિશે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ હોય સફળતાપૂર્વક પરીક્ષા આપી છે ત્યારબાદ GSEB બોર્ડ માર્ચ 2025 માં ઓનલાઈન મોડમાં અંતિમ NMMS આન્સર કી ગુજરાત પરીક્ષા રજૂ કરશે. પ્રોવિઝનલ NMMS ગુજરાત આન્સર કી ફેબ્રુઆરી 2025 માં બહાર પાડવામાં આવશે. આ સિવાય મહત્વની વિગતો વિશે વાત કરીએ તો NMMS ગુજરાત આન્સર કી PDF માં MAT અને SAT પરીક્ષાના પેપર માટે સાચા જવાબો હશે. આ સિવાયની માહિતીની અપડેટ ટૂંક સમયમાં જ સામે આવી શકે છે તમે આગામી અમારા લેખના માધ્યમથી વધુ વિગતો મેળવી શકો છો
Also Read: 10th board exam date 2025 : ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષા સમયપત્ર
NMMS ગુજરાત પરિણામ 2024-25 : NMMS Gujarat Result 2024-25
પરીક્ષા 22 ફેબ્રુઆરીએ પૂર્ણ થયા બાદ પરિણામની તમામ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ લેતા હોય છે ત્યારે સત્તાવાર વેબસાઈટ sebexam.org દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવશે
પરિણામ જાહેર થયા બાદ તમે પીડીએફ ફાઈલમાં સંપૂર્ણ વિગતો વાંચી શકો છો અને માહિતી મેળવી શકો છો આ સાથે જ તમામ ઉમેદવારો જે પાસ થયેલા છે પસંદ થયેલા છે તેમને શૈક્ષણિક ખર્ચને ટેકો આપવા માટે દર વર્ષે INR 12,000 નાણાકીય સહાયતા મેળવી શકે છે