ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાને કર્યો હારનો સામનો : ind pak match 2025
મહમદ રિઝવાન ની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમની વાત કરીએ તો પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ એ 6 રનથી પાકિસ્તાનને હરાવી હતી આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ જોવા મળી હતી જો પાકિસ્તાન ભારત સામે (ind pak match 2025) હારી જાય તો ટુર્નામેન્ટમાં તેનો આગળનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની શકે છે કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ વાપસી ભારત માટે સારા સંકેત આપી રહ્યું છે બાંગ્લાદેશ સામે 41 રનની ઝડપી ઇનિંગ રમી ચાહકો સ્ટાર બેટમેન વિરાટ કોહલી પાસેથી ધમાકેદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યું છે અને ખરેખર વિરાટ કોહલી મેદાને ઉતરતા જ પોતાના ફોર્મમાં આવી જશે શુભમન ગીલે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. હવે તે પણ પૂરી રીતે ફાસ્ટ બોલર મહંમદ સમીર પોતાના પંજાબ ખોલીને પોતાની લઈ પાછી મેળવી લીધી છે બીજી તરફ, ઈજાગ્રસ્ત ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. બાબર આઝમનું ફોર્મ પણ પાકિસ્તાની છાવણી માટે ચિંતાનો વિષય છે.
today gold rate in ahmedabad: આજે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો