Vivo Y300c launched: જો તમે નવો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો vivo નો નવો સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો આ સ્માર્ટ ફોનના મોડલની વાત કરીએ તો Vivo Y300c કંપનીનો નવો હેન્ડસેટ છે જેમાં સૌથી પહેલા મુખ્ય ફીચર્સની વાત કરીએ તો 12GB RAM અને 6500mAh મોટી બેટરી જેવા ફીચર્સ છે સાથે જ આ ફોનમાં કેમેરાની વાત કરી તો કેમેરા ફીચર્સ પણ ખૂબ જ શાનદાર છે જેમકે 50MP પ્રાઇમરી ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે ચલો તમને આ ફોનની કિંમત અને અન્ય બીજા ફીચર્સ ખાસિયત વિશે વિગતવાર જણાવીએ
Vivo Y300c સ્માર્ટફોન શું છે? કિંમત
આ સ્માર્ટફોન તમે ખરીદવા માંગો છો તો આ ફોનમાં અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે અને સ્ટોરેજ પ્રમાણે કિંમત નથી કરવામાં આવી છે જેમ કે 12 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 16,000 સાથે જ અન્ય ફીચર્સની વાત કરીએ તો 12 GB RAM અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટ લગભગ રૂ. 19,000 રૂપિયાની આસપાસ નક્કી કરવામાં આવી છે ફોન તમને ગ્રીન પાઇન અને સ્ટાર ડાયમંડ બ્લેક કલરમાં ઉપલબ્ધ થઈ જશે
Vivo Y300c સ્માર્ટફોનના સ્પેસિફિકેશન
Vivo Y300c સ્માર્ટફોનની સૌથી પહેલા બેટરીની વાત કરીએ તો બેટરી બેકઅપ ખૂબ જ શાનદાર છે આ ફોનમાં તમને 6500mAh મોટી બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે આ સિવાય કેમેરા ફિચર્સની વાત કરીએ તો 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને F/2.4 અપર્ચર સાથે 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે ફોનમાં સેલ્ફી અને વિડિઓ કોલિંગ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે
આ સિવાય ઘણા બધા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે અન્ય ખાસિયત અને ફીચર્સ વિશે વાત કરીએ તો સૌથી પહેલા ડિસ્પ્લે ઉપર જ આકર્ષક આપવામાં આવી છે જેમ કે આ ડિવાઇસમાં 6.77-ઇંચ FullHD+ (1,080×2,392 પિક્સેલ્સ) OLED ડિસ્પ્લે આપવામાં આવી છે ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 800 nits પીક બ્રાઇટનેસ આપે છે. ડિસ્પ્લે ફીચર્સ ખૂબ સાંથલ અને ખૂબ જ અદભુત આપવામાં આવ્યા છે