Aadhaar Card Update: આ લોકો માટે આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત, જાણો સંપૂર્ણ માહિતી

Aadhaar Card Update: દરેક મહિલા માટે લગ્ન બાદ આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે તેની અટક ઘરનું સરનામું તેમજ બધી જ મહત્વપૂર્ણ વિગતો બદલાઈ જતી હોય છે સરકારે પણ આધાર કાર્ડ અપડેટ કરવાનું સોજાવા આપ્યો છે જે પણ લોકોએ નવી માહિતી અથવા નવું એડ્રેસ આધારકાર્ડમાં અપડેટ નથી કરાવ્યું તેવો ઓનલાઇન અને આધાર કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે પરંતુ બીજી તરફ પરિણીત મહિલાઓ માટે પણ આધાર કાર્ડ અપડેટ કરો ખૂબ જ જરૂરી છે કારણ કે તેમના આધાર કાર્ડ માં મહત્વના ફેરફાર થતા હોય છે જેમ કે તેમના પતિના સરનેમ નો ઉપયોગ થતો હોય છે અને સરનામું પણ બદલાઈ જતું હોય છે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી અમે તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આધાર કાર્ડ અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર જણાવીશું

Aadhaar Card Update કરાવવું શા માટે જરૂરી છે?

આધારકાર્ડમાં જો તમારું નામ ખોટું હોય તો તમે તેમને સુધારીને સાચું નામ અપડેટ કરાવી શકો છો સાથે જ તમે નવી જગ્યાએ રહેવા જતા રહ્યા છો ત્યારે તમે નવું સરનામું પણ આધાર કાર્ડમાં ઉમેરી શકો છો ઘણીવાર બાળકોના આધારકાર્ડમાં નાની ઉંમરમાં આધાર કાર્ડ કાઢવામાં આવી હોય છે જેથી બાળકના નાનપણ નો ફોટો હોય છે ત્યારે બાળક મોટું થાય છે ત્યારે તેમનો લેટેસ્ટ ફોટો અપડેટ કરવો પણ ખૂબ જ અગત્યનું હોય છે આ સાથે સાથે અપડેટ કરવાના ઘણા બધા ફાયદાઓ પણ હોય છે સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકો છો તેના માટે આધાર કાર્ડમાં આપેલ વિગતો સાચી હોવી જોઈએ સાથે જ જો તમે નવો મોબાઈલ નંબર ઉમેરવા માંગો છો તો પણ તમે આધાર કાર્ડ અપડેટ કરીને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરી શકો છો 

લગ્ન બાદ આધારકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • લગ્ન પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • પાન કાર્ડ
  • મતદાર આઈડી
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ 

આ સાથે અન્ય દસ્તાવેજોની જરૂરત પડી શકે છે

વધુમાં જણાવી દઈએ તો આધાર કાર્ડના અપડેટ કરવા માટે થોડો સમય લાગી શકતો હોય છે પ્રોસેસિંગમાં ઓછામાં ઓછા 90 દિવસનો સમય લાગી શકે છે, આધાર કાર્ડ અપડેટ માટે તમે URN દ્વારા તમે તમારા અપડેટ સ્ટેટસની ઓનલાઇન ચકાસણી પણ કરી શકો છો નીચે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરવાની વિગતો આપી છે

આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા

ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે ઓફિસિયલ વેબસાઈટ UIDAI પર જઈને આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. ઓફિસિયલ વેબસાઈટ પર સૌથી પહેલા તમારે આધાર નંબરના માધ્યમથી લોગીન થવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ વિકલ્પ પર ક્લિક કરીને મહત્વના ફેરફાર કરી શકો છો

આધારકાર્ડ અપડેટ કરવાની સૌથી સરળ પ્રક્રિયા આધાર કેન્દ્ર પર જઈને તમે કરી શકો છો લગ્ન બાદ પરિણીત મહિલા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે જેથી લગ્ન પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો સાથે તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક દ્વારા તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો

WhatsApp ગ્રુપમાં જોડાવઅહીં ક્લિક કરો 
Youtube ચેનલ સબસ્ક્રાઇબ કરો અહીં ક્લિક કરો