Gold Price Today 22 carat : સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા રોકાણ કરવા માટે કોમોડિટી સેક્ટરમાં રોકાણ કરવાની સારી એવી તક છે કારણ કે સોનાના ભાવ સતત વધી રહ્યા છે આજે સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે સોનાને ચાંદીના ભાવમાં આજે સામાન્યથી વધારે મોટો ફેરફાર જોવા મળ્યો હતો છેલ્લા એક અઠવાડિયાથી સતત સોનાના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવ વધે તેવી માર્કેટ એક્સપર્ટ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે 22 કેરેટ થી માંડીને 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ સતત વધી રહ્યા છે આજે મેં તમને ગુજરાતના અમદાવાદ રાજકોટ સહિતના મુખ્ય શહેરોના સોનાના 22 કેરેટ અને 24 કેરેટના 10 ગ્રામના ભાવ વિશે વિગતવાર જણાવીશું
22 કેરેટ સોનાનો ભાવ | ₹72,660/પ્રતિ 10 ગ્રામ |
24 કેરેટ સોનાનો ભાવ | ₹79,210 / પ્રતિ 10 ગ્રામ |
Gold Price Today 22 Carat : આજે 22 કેરેટ સોનાના ભાવ
22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે અમદાવાદ (gold price today ahmedabad) શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹72,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ન થયો હતો. સરેરા સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ નો ભાવ ₹72,610 રૂપિયા નોંધાયો છે 10 ગ્રામનો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹79,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે
અમદાવાદ (gold price in ahmedabad) શહેરમાં જે ભાવ લાગુ થતા હોય છે તે 22 કેરેટ અને 24 કેરેટ ના ભાવ અન્ય શહેરોમાં પણ સમાન જોવા મળતા હોય છે પરંતુ તમને માહિતી માટે નીચે તમામ શહેરોના ભાવની વિગતો વાંચી શકો છો
Gold Prices Today: ગુજરાતના મુખ્ય શહેરોના 22 કેરેટના સોનાના ભાવ
સૌપ્રથમ રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાના ભાવ 72,660 પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,260 પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે આ સાથે સુરત શહેરની વાત કરીએ તો સુરત (gold price today surat) શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 79260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે (gold rate today surat) જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 72,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નોંધાયો છે વડોદરા શહેર તેમજ જામનગર શહેરમાં પણ સમાન ભાવ જોવા મળ્યા હતા આગામી દિવસોમાં હજુ પણ સામાન્ય ફેરફાર થાય તેવી શક્યતાઓ છે
ભારતના મુખ્ય શહેરોમાં પણ મોટી હલચલ જોવા મળી હતી રાજકોટ સોની બજારમાં લગ્નની સિઝનના કારણે ભાવ વધારો થતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં થતી મોટી હલચલ ના કારણે સ્થાનિક બજારોમાં તેમની અસર જોવા મળી રહી છે જેના કારણે સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રોકાણકારો અને ગ્રાહકો પણ સોનું ખરીદવામાં મૂંઝાયા હતા
Gold Price Today 22 Carat : ભારતના મુખ્ય શહેરોના સોનાના લેટેસ્ટ ભાવ
સૌપ્રથમ દેશી રાજસ્થાની ની વાત કરીએ તો દિલ્હી શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹72,760 પ્રતિ 10 ગ્રામ નો નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો છે, બીજી તરફ મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈ શહેરમાં પણ સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો 22 કેરેટ સોનાનો ભાવ ₹72,610 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹79,210 પ્રતિ 10 ગ્રામનો થયો હતો
કલકત્તા શહેર અને બેંગ્લોર શહેરની વાત કરીએ તો બેંગલોરમાં 24 કેરેટ સોનાનો ભાવ 79210 રૂપિયા હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 72,610 રૂપિયા પ્રતિ 10 g નોંધાયો છે કોલકત્તા શહેરમાં 22 કેરેટ સોનાના ભાવ 72,610 રૂપિયા પ્રતિ 10 છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોધાયો છે
Important Link
WhatsApp ગ્રુપમાં જોડાવ | અહીં ક્લિક કરો |
Youtube ચેનલ સબસ્ક્રાઇબ કરો | અહીં ક્લિક કરો |