Aadhar card Name Change :આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે પરંતુ જો તમારા આધાર કાર્ડમાં નામમાં અથવા કોઈ પણ જન્મ તારીખમાં ભૂલ છે તો તેમને સમયસર સુધારવી ખૂબ જ જરૂરી છે કારણ કે ગમે ત્યારે દસ્તાવેજી કાર્યોમાં રૂકાવટ આવી શકે છે અને ઘણીવાર તમારા કામ ખોટી માહિતી આધારકાર્ડમાં હોવાથી કામ અટકી પણ જતા હોય છે લોન લેવી હોય કે પછી જમીન લે-વેચ મકાનની ખરીદી જેવા મામલામાં આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે કેન્દ્ર સરકાર દ્વારા પણ આધાર કાર્ડ અને વહેલી તકે અપડેટ કરવા માટે નાગરિકોને સૂચનાઓ આપવામાં આવી હતી. મફત આધારકાર્ડ અપડેટ પણ કરી શકાય છે પરંતુ તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને અથવા ઘરે બેઠા ઓનલાઈન પણ માહિતીને અપડેટ કરી શકો છો
aadhar card verification : ભારતના નાગરિકો માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે જે UIDAI દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે આધારકાર્ડમાં આધાર કાર્ડ ધારકનું નામ જન્મ તારીખ એડ્રેસ (aadhar mobile no update) જેવી વિગતો હોય છે કાર્ડ ધારકની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફી માહિતી આધાર કાર્ડમાં સામેલ હોય છે આવા સંજોગોમાં જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ખોટી છે તો તેમને સુધારવી ખૂબ જ જરૂરી છે જન્મ તારીખ ખોટી હોવાના કારણે તમારે ઘણી બધી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે
(aadhar card mobile number check ) : આધારકાર્ડ અપડેટ કરવા માટેની ઘણી બધી તારીખો સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જે તારીખોમાં જો તમે આધાર કાર્ડ ને અપડેટ કરો છો તો કોઈપણ પ્રકારના પૈસા ચૂકવ્યા વગર તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ સિવાય બીજો વિકલ્પ એ પણ છે કે તમે ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે જન્મ તારીખને સુધારી શકો છો
આધાર કાર્ડમાં જન્મ તારીખ કેવી રીતે સુધારશો
- આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારા માટે સૌથી પહેલા તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવાનું રહેશે
- જ્યાં તમને આધાર કાર્ડ અપડેટ કરવાનું ફોર્મ આપશે ફોર્મ માં આપેલી વિગતોને ભરવાની રહેશે
- આધાર કાર્ડ અપડેટ ફોર્મ ભર્યા બાદ તમારે તમારું આધાર નામ અને આધાર નંબર જેવી વિગતો પણ આપવી પડશે
- ત્યારબાદ તમારી સાચી જન્મ તારીખ અને અન્ય વિગતો જેમ કે એડ્રેસ પૂરું નામ વગેરે દાખલ કરવાનું રહેશે
- આટલું કર્યા પછી તમારે જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે જન્મ પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ આપવાના રહેશે
- તમારા ફિગર પ્રિન્ટ લેવામાં આવશે અને તેની વેરિફિકેશન કર્યા બાદ આગળની પ્રોસેસ કરવામાં આવશે
- કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આધાર કાર્ડ અપડેટ ફોર્મમાં જોડવાનું રહેશે
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર જેવી વિગતો પણ આપવાની રહેશે
- ફોર્મ સબમીટ કર્યા બાદ આધાર કાર્ડ અપડેટ કરવાની સામાન્ય ફી પણ આપવાની રહેશે