Jamnagar Weather : જામનગરમાં માવઠું તો ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કરા સાથે વરસાદની આગાહી
Jamnagar Weather : સમગ્ર ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. જામનગર શહેરમાં આમ તો ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ કોલ્ડવેવ જેવી પણ સ્થિતિ સર્જાય છે ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક ગાઢ ધુમસના કારણે લોકો કડકડતી … Read more