Aravalli Rain:અચાનક વરસાદે અજંપામાં મૂક્યા અરવલ્લી જિલ્લાના 6 તાલુકા! જાણો ક્યાં તાલુકામાં કેટલો પડ્યો વરસાદ?

Aravalli Rain Alert | Gujarat Weather News in Gujarati : Aravalli Rain News: અરવલ્લી જિલ્લામાં અચાનક વરસાદ પડતા લોકો ભયભીત થઈ ગયા છે. ચોમાસાની મોસમ ગઈ એવુ લાગતું હોય તેમ વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના 6 તાલુકાઓમાં માવઠું નોંધાયું છે. આમ તો મે મહિનામાં સામાન્ય રીતે તાપમાનમાં વધારો જોવા મળતો હોય છે, … Read more

મોરબીમાં વરસાદ પહેલા તાકીદી કાર્યવાહી: જોખમી ઈમારતો તોડી પાડાઈ

મોરબી, ૨૮ મે – મોરબી શહેરમાં વરસાદ શરૂ થવાનો છે અને મનપાએ લોકોને સુરક્ષિત રાખવા માટે મોટી કામગીરી શરૂ કરી છે. શહેરમાં ઘણી એવી જૂની ઈમારતો છે જે હવે નબળી બની ગઈ છે અને વરસાદમાં તૂટી પડવાની શક્યતા છે. આવા જોખમ સામે પગલું ભરતા મનપાએ આખરે આ ઈમારતો તોડી નાખવાનું શરૂ કર્યું છે. શહેરમાં કુલ … Read more

Gujarat Weather: અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી, 10 જૂનથી ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે!

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની જમાવટ હવે માત્ર દિવસોની વાત છે. ઉકળાટથી પરેશાન જનતાને હવે રાહતના સંકેત મળ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું ઘૂસી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે. આજથી રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને … Read more

ટંકારા નજીક રૂ.72 લાખની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ, પોલીસએ હવામાં ફાયરિંગ કરીને રોક્યા આરોપીઓ

મોરબી: ટંકારા વિસ્તારમાં એક ભયાનક ધાડની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના જાણીતા આંગડિયા પેઢીના માલિકની કારને પીછો કરીને રૂ.90 લાખની રોકડ રકમને હથિયાવવાની કોશિશ કરવામાં આવી. આ બનાવ શનિવારે સાંજે ખજુરા હોટલ પાસે બન્યો હતો. સાત શખ્સોએ દોડધામ કરી કેર લઇ અને દોડતા ભાગ્યા, પરંતુ મોરબી પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આધુનિક … Read more

Gujarat Weather Update: રાજ્યના આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ પવન ફૂંકાશે 40 થી 50 કિમીની ઝડપે

Gujarat Weather: ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ફરીથી હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના અન્ય વિસ્તારોની જેમ જ ગાંધીનગર અમદાવાદ જેવા શહેરોમાં ગુરુવારથી હળવા વરસાદનું આગમન થવાની સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે મહત્વનું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે જ પ્રતિ કલાકે 40 થી 50 કિમી ની ઝડપે પવન ફુકાવાની પણ આગાહી … Read more

50MP કેમેરા અને 512GB સ્ટોરેજ સાથે Vivo Y300 GT સ્માર્ટફોન લોન્ચ

Vivo Y300 GT Launched

Vivo Y300 GT Launched:માર્કેટમાં ઘણા બધા સ્માર્ટફોન હાલમાં લોન્ચ થઇ રહ્યા છે ત્યારે vivo નો નવો સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે જો તમે નવો  સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો આ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે કારણ કે નવા Vivo Y300T સ્માર્ટફોનમાં 6.78 ઇંચ મોટી AMOLED ડિસ્પ્લે  આપવામાં આવી છે સાથે સ્ટોરેજની … Read more

Jamnagar News: જામનગરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવાની અફવા,તાજા સમાચાર

Jamnagar News: ગથ રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ હતી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનને તાબડતોડ જવાબ આપ્યો હતો ત્યારે ગત રાત્રે જામનગરમાં પાકિસ્તાની ડ્રોન (Drone)ને તોડી પાડવાની અફવાઓ રતન ખોટી પડી છે ગુજરાતના જામનગરમાં સવારે ચાર વાગે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હોવાની આપવાઓ ઉડી હતી ડ્રોનને કારણે જામનગરમાં સવારે ચાર વાગ્યે … Read more

GSEB Gujarat 12th Result 2025: ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પરિણામ, ચેક કરો Online અને WhatsAppથી

GSEB Gujarat 12th Result 2025

GSEB Gujarat 12th Result 2025: ગુજરાત રાજ્યમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ બહુ જ મહત્વનો છે. Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ (Science & General Stream)ના પરિણામોની આજે તારીખ 5 મે, 2025 ના રોજ સવારે 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે … Read more

Rajkot: રાજકોટમાં ગેરકાયદે રહેલા ૧૩ બાંગ્લાદેશી ઝડપાયા, ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ

Rajkot: પહેલગામ ખાતે તાજેતરમાં થયેલા આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત પછી હવે રાજકોટ પોલીસ પણ આ અભિયાનમાં જોડાઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા બે દિવસમાં ૧૩ બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડી કાઢ્યા છે. તમામને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી … Read more