Sonu Sood : બોલીવુડના જાણીતા અભિનેતા સોનુ સુદ ફરી એક વાર ચર્ચામાં છે કારણ કે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે સોનુ સુધી હાલમાં જ આ તમામ બાબતોને લઈને મહત્વની અપડેટ આપી છે સોનુ સુદ વિશે હાલમાં જ લુધિયાણા ની એક કોટેક છેતરપિંડીના આરોપસર તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે સોની હવે આ બાબતે પોતાનો જવાબ પણ આપ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે સાથે જ ઘણી બધી વાતો પણ શેર કરી છે
સોશિયલ મીડિયા પર સોનુ સુદ કર્યા અને ખુલાસા
સોનુ સુદે X પર લખ્યું વાયરલ થયેલા સમાચાર અંગે સ્પષ્ટ માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે માનની અદાલત દ્વારા અનેક એક પક્ષ સાથે સંકળાયેલા કેસમાં સાક્ષી તરીકે સમન્સ મોકલવામાં આવ્યા હતા જેની સાથે અમારો કોઈ સંબંધ નથી અમારા વકીલે જવાબ આપ્યો છે અને 10 ફેબ્રુઆરી અમે એક નિવેદન જારી કરીશું અને સ્પષ્ટ કરીશું કે આ કેસમાં અમારી કોઈ સંડોગણી નથી સોનુ સુદના આ મહત્વના નિવેદન બાદ તેમના ચાહકો પણ હેરાન રહી ગયા છે
હાલમાં જે સમાચાર ચાલી રહ્યા છે કે સોનુ સુદની ધરપકડ થઈ શકે છે તો બીજી તરફ છસો મીડિયાના માધ્યમથી અભિનેતાએ સ્પષ્ટ માહિતી આપી હતી બ્રાન્ડ એમ્વેસ્ટર તરીકે તેમને ઘણા બધા પ્રોડક્ટમાં પ્રમોશન કર્યું છે ત્યારે અસલ મીડિયાના માધ્યમથી સોનુએ આગળ લખ્યું, અમે ન તો બ્રાન્ડ એમ્બેસેડર છીએ અને ન તો અન્ય કોઈ વસ્તુ સાથે જોડાયેલા છીએ. આ ફાલ્કુનું મીડિયા ધ્યાન છે. સેલિબ્રિટીઝને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે તે ખૂબ જ દુઃખદ છે. અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું.