Jamnagar : જામનગર હત્યાના પ્રયાસનો બનાવ: કેટરિંગ કર્મચારી પર લોખંડના પાઈપથી હમલો
Jamnagar : જામનગરના શંકર ટેકરી નજીક સુભાષ પારા, શેરી નંબર-2 ખાતે રહેતા અને કેટરિંગ સર્વિસમાં કાર્યરત 31 વર્ષીય ખોડુભા રતનસિંહ સોઢા પર કુખ્યાત હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે પાડોશી પીન્ટુ નંદા અને તેના અન્ય બે સાથીદારોએ ખોડુભા પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના પરિણામે તેને … Read more