ધ્રોલ શહેરમાં પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ, ઘેટા-બકરા ચોરી થયાની પોલીસ પંથકમાં નોંધાઈ ફરિયાદ
Dhrol : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં પશુ ચોર ગેંગ સક્રિય થઈ છે. લતીપર રોડ પર દેવીપુજક વાસમાં ઘેટા-બકરાની ચોરી થયાની ફરિયાદ ધ્રોલ પોલીસ પંથકમાં નોંધાઈ હતી. આ બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો પશુપાલનનો વ્યવસાય કરતા રવિભાઈ વકસીભાઈ વાઘેલા જેવો લતીપર રોડ પર દેવીપુજક વાસમાં રહે છે તેમના નાના-મોટા ઘેટા બકરા સહિત 14 પશુઓની ચોરી … Read more