Jamnagar News : મોડપર ગામના પાટિયા પાસે ઇકો કાર ખાનગી બસ વચ્ચે અકસ્માત,બાળકીનું મોત
Jamnagar News : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે જેમાં એક બાળકીનું મોત થયાના અહેવાલ મળી રહ્યા છે, આજે એટલે કે રવિવારે સવારે 10:00 વાગ્યાની આસપાસ ધ્રોલ પાસે આવેલ મોડ પર ગામના પાટિયા પાસે ઇકો કાર નં GJ03LR7310 અને સ્વાતિક નામની ખાનગી બસ નં GJ14AT0650 વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં … Read more