જામનગરમાં બોલીવુડ સેલિબ્રિટીઝ આ કાર્યક્રમમાં કરશે જમાવટ, એરપોર્ટ પર કેમેરામાં કેદ થયા
જામનગર સેલિબ્રિટીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અનંત અંબાણીના લગ્ન બાદ જામનગરમાં અવારનવાર સેલિબ્રિટી આવી પહોંચે છે ત્યારે હાલ ક્રીસમસની (Christmas) ઉજવણી ચાલી રહી છે અને નાતાલ અવસર પણ છે ત્યારે બોલીવુડ સેલિબ્રિટીઝ અને સ્ટારકીડ્સ જામનગરના મહેમાન બન્યા હતા જામનગર નજીક રિલાઇન્સ ગ્રીન ટાઉનશીપમાં ફરી બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે … Read more