Gold Price Today Ahmedabad: 24 કેરેટ 10 ગ્રામના સોનાનો ભાવ 81 હજારને પાર પહોંચ્યો, જાણો તમારા શહેરના ભાવ

Gold Price Today Ahmedabad દેશભરમાં સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો આજે ભારતમાં સરેરાશ 22 કેરેટ સોનાના ભાવ 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81,280 પ્રતિ 10 g ના નોંધાયા હતા. આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવ વધે તેવું માર્કેટ એક્સપેક્ટ માનવું છે ચલો તમને આજના અમદાવાદ રાજકોટ સહિતના ગુજરાતના લેટેસ્ટ ભાવ વિશે વિગતવાર માહિતી આપીએ

અમદાવાદ શહેરમાં લેટેસ્ટ સોનાના ભાવ(Gold Price Today In Ahmedabad)

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 74,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81,330 નોંધાયો હતો હજુ પણ 22 કેરેટ 18 કેરેટ સહિદના સોનાના ભાવમાં વધુ ફેરફાર જોવા મળશે સામાન્ય લોકો માટે સોનુ ખરીદવું તહેવારની સિઝનમાં ખૂબ જ મુશ્કેલ બન્યું છે જ્યારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતાં લોકો માટે સોનાના ભાવ વધવાથી ઘણીવાર ફાયદો પણ થતો હોય છે

વડોદરામાં 22 કેરેટ સોનાના ભાવ (Gold Price Today In Vadodara)

વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,330 પ્રતિ 10 ગ્રામર નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 74,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે વડોદરા શહેર અને અમદાવાદ શહેરમાં એક સરખા ભાવ નોંધાયા હતા પ્રમુખ શહેરોમાં સામાન્ય ફેરફાર જોવા મળતો હોય છે પરંતુ અમદાવાદ અને વડોદરા શહેરમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળ્યો હતો

રાજકોટ શહેરમાં 22 અને 24 કેરેટના ભાવ(Gold Price Today In Rajkot)

રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ આજે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અમદાવાદની સરખામણી એક સરખા ભાવ જોવા મળ્યા છે 24 કેરેટ સોનાનો ભાવ 81 હજારને પાર પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 74,560 રૂપિયાને પાર પહોંચી ગયો છે

સુરતમાં આજનો 22 કેરેટ સોનાનો ભાવ(Gold Price Today In Surat)

હીરાનગરી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ આજે સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો 22 કેરેટ અને 24 કેરેટના સોનાના ભાવ એકસરખા જોવા મળ્યા છે એટલે કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ શહેરમાં એક સરખા ભાવ જોવા મળ્યા છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામના એકસરખા જોવા મળ્યા છે એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ આજે 81,330 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 75,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો