Gold Rate Today 22k: આજે 22 કેરેટના ભાવમાં દસ ઘણો વધારો, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today 22k : અમેરિકામાં લીધેલા ટેરીફના નિર્ણય બાદ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે રોકાણકારો પણ સોનામાં રોકાણ કરી રહ્યા છે અને સોનામાં હવે રોકાણ દિવસેને દિવસે વધતું જાય છે કારણ કે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે પરંતુ જે લોકો ખરીધારી કરવા માંગે છે તેમના માટે ખૂબ જ મૂંઝવણ પર ભાવ રહેતા હોય છે આજે અમે તમને ગુજરાતના મુખ્ય શહેરોના ભાવ વિશે વિગતવાર માહિતી આપીશું ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવની વાત કરીએ તો 82,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવ રૂપિયા 89720 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાના ભાવ : Ahmedabad Gold Rate Today 22k

આજે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ સતત સોનાના ભાવમાં (gold price in ahmedabad today)  વધારો થઈ રહ્યો છે 22 કેરેટ અને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો છે આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 82,290 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે 24 કેરેટના ભાવની વાત કરીએ તો 89,770 રૂપિયા ની આસપાસ પહોંચી ગયો છે હજુ પણ સતત સોનાનો ભાવ વધે તેવી શક્યતાઓ માર્કેટ એક્સપર્ટ દ્વારા માનવામાં આવી રહી છે 

સુરતમાં આજે ૨૨ કેરેટ અને 24 કેરેટ નો ભાવ : todays gold rate surat

સુરત શહેરમાં વાત કરીએ તો સુરત શહેરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 82,290 ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 89,770 ને આસપાસ પહોંચી ગયો છે આ ભાવ 10 ગ્રામના છે હજુ પણ આગામી દિવસોમાં સતત સોનાનો ભાવ વધે તેવી શક્યતાઓ છે સતત સોનાનો ભાવમાં વધારો થઈ રહ્યો છે જેથી રોકાણ કરતા રોકાણ કરવા માટે સારા સમાચાર છે પરંતુ ખરીદારી કરનારા માટે ખૂબ જ મૂંઝવણ પર્યભાવ રહેતા હોય છે કારણ કે લગ્નની સિઝન ચાલી રહી છે અને આ સીઝનમાં સોનાની ખરીદી વધુ  કરવામાં આવતી હોય છે