Gold Rate Today Rajkot : નવા વર્ષમાં સોની બજારમાં મોટી હલચલ, સોનાના ભાવમાં જોરદાર ઉછાળો!

Gold Rate Today Rajkot :  નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો થયો છે, સામાન્ય માણસ માટે 22 કેરેટ અને 24 કેરેટ સોનુ ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે સતત 2024 માં સોનાના ભાવ વધ્યા છે નવા વર્ષની શરૂઆતમાં જ સોનામાં સામાન્ય વધારો નોંધાયો છે માર્કેટ એક્સપોર્ટમાં મોટી હલચલ જોવા મળી રહી છે જેના કારણે સરેરાશ ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,151 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો જોવા મળી રહ્યો છે જ્યારે 24 કેરેટના ભાવમાં પણ સામાન્ય વધારો થયો છે 24 કેરેટ નો ભાવ આજે 78,010 રૂપિયા 10 ગ્રામનો નોંધાયો છે 

ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો

  • અમદાવાદ:  ગુજરાતના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ (Gold Price Today In Ahmedabad) શહેરમાં આજે સતત સોનાના ભાવમાં વધારો થયો છે સોનાના ભાવમાં આજે 22 કેરેટના 10 ગ્રામના ભાવ 78,060 નોંધાયા છે 22 કેરેટ સોનાના ભાવમાં પણ સામાન્ય  વધારો નોંધાયો છે 10 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ આજે 71560 રૂપિયા થયા છે
  • રાજકોટ:  સૌરાષ્ટ્રમાં પણ સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે રાજકોટ (Gold Rate Today Rajkot )  શહેરમાં 71560 રૂપિયા 22 કેરેટ સોનાના ભાવ નોંધાયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે 78,060 રૂપિયા 10 ગ્રામનો નોંધાયો છે 
  • સુરત:  ડાયમંડ નગરી એટલે કે સુરત (Gold Price Today In Surat) શહેરમાં પણ આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે 24 કેરેટ સોનાનો ભાવ આજે 78,060 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 71560 નોંધાયો છે 

મુંબઈ, દિલ્હીમાં પણ સોનાના ભાવમાં મોટો ફેરફાર : Today’s gold rate

બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ સોનાના ભાવ સતત વધી રહ્યા છે નવા વર્ષમાં પણ સોનાએ રફતાર પકડી હતી સોનાનો ભાવ 22 કેરેટના 71,660 રૂપિયા પર પહોંચી ગયા છે 10 ગ્રામના જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 78,60 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નોંધાયો હતો

બીજી તરફ મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈ શહેરમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ 78,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 71510 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો હજુ પણ આગામી દિવસોમાં સોનાનો ભાવ વધે તેવી શક્યતાઓ છે 

WhatsApp ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો 
Youtube ચેનલ સબસ્ક્રાઇબ કરો અહીં ક્લિક કરો