Gold Rate Today Rajkot: છેલ્લા ઘણા સમયથી સોનાને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે આજે સોનાના ભાવમાં સામાન્યથી લઈને મોટો ફેરફાર થયો છે તહેવારની સિઝનમાં પણ સોનું વધઘટ થતાં ખરીદારો મૂજવાયા હોય છે આજની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ સરેરાશ આજે 77,040 ની આસપાસ રહ્યો છે જે 10 ગ્રામનો ભાવ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 84,040 ની આસપાસ પ્રતિ 10 ગ્રામનું થયો છે
Gold Price In Rajkot: એક તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે કન્યાના પરિવાર માટે આમ તો સોનુ ખરીદવું સમય પ્રમાણે થોડુંક સસ્તું છે પરંતુ જે સ્ટોક માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે તેમના માટે પણ ઘણીવાર સોનાના ભાવ વધવા ફાયદાકારક હોય છે કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા રોકાણ કરવા માટે સોનાના ભાવ વધવાથી ઘણા બધા ફાયદાઓ પણ થતા હોય છે અને ક્યારેક મોટું નુકસાન પણ થતું હોય છે પરંતુ દરરોજના સામાન્ય ફેરફાર સોનાના ભાવમાં જોવા મળતો હોય છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં આમ તો સામાન્ય ફેરફાર જોવા મળતો હોય છે આજે રાજકોટ શહેરમાં સોનાને ચાંદીના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા નથી મળ્યો છતાં પણ આજે અમે તમને સોની બજારમાં શું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ તે અંગે વિગતો આપીશું
રાજકોટ સોની બજારમાં સોનાનો ભાવ: Gold Rate Today 22k
રાજકોટ શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે રાજકોટ શહેરમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 84,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના જોવા મળી રહ્યા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 77,090 પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે આગામી દિવસોમાં પણ હજુ સોનાના ભાવમાં થોડોક વધારો થાય તેવું માર્કેટ એક્સપોર્ટનું માનવું છે છેલ્લા ઘણા સમયથી રાજકોટ સોની બજારમાં સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે તહેવારની સિઝનમાં લોકો સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે પરંતુ તહેવારની સિઝનમાં પણ સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળતો હોય છે હાલ સામાન્ય કરતાં આજે મોટા ફેરફાર રાજકોટ સોની બજારમાં સોનાના (Gold Rate Today Rajkot) ભાવમાં જોવા મળ્યા છે
અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાના ભાવ : Gold Rate Today In Ahmedabad
Gold Rate Today Ahmedabad : અમદાવાદ શહેરની સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ અને 24 કેરેટના ભાવમાં છેલ્લા બે મહિનાથી ફેરફાર થઈ રહ્યા છે 22 કેરેટ સોનાના ભાવની આજે વાત કરીએ તો 77,090 રૂપિયા 10 ગ્રામના જોવા મળી રહ્યા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 84,090ની આસપાસ પહોંચી ગયો છે આમ તો ગુજરાતના અમદાવાદ શહેરમાં જે ભાવ જોવા મળતા હોય છે તે અન્ય શહેરોમાં પણ એક સરખા જ ભાવ હોય છે કોઈપણ પ્રકારનો સામાન્ય વધારે ફેરફાર જોવા મળતો નથી પરંતુ ઘણીવાર માઇનર ફેરફાર સોનાના ભાવમાં જોવા મળતો હોય છે આ સાથે જ સુરત શહેરથી માંડીને વડોદરા રાજકોટ જામનગર શહેરમાં પણ એક સરખા જ ભાવ નોંધાયા છે
Gold Rate Today 22k : દેશના મુખ્ય શહેરોમાં 22 કેરેટ સોનાના ભાવ
આજે દેશના મુખ્ય શહેરોની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 77,190 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 84,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નોંધાયો છે આ સિવાય અન્ય શહેરોમાં પણ સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે રાજકોટ શહેરમાં જે ભાવ (Gold Price In Rajkot) જોવા મળી રહ્યો છે તેના કરતાં મોટો ફેરફાર રાજધાની દિલ્હીમાં જોવા મળી રહ્યો છે
મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 84,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે, 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 77,040 રૂપિયા પ્રતિ ગ્રહ ગામનો નોંધાયો છે. આ સિવાય કોલકાતા શહેરમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 77,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 84,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ન થયો છે, આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થઈ શકે છે આ વર્ષના બજેટમાં કોઈ પણ ખાસ નિર્ણયો સોનાના ભાવ ઉપર અસર નથી કર્યા ગયા વર્ષે 2024 માં જે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં અમુક ટેક્સને લઈને ફેરફાર કર્યા હતા જ્યારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો