GPSSB recruitment 2025: ગુજરાત પંચાયત સેવામા નવી ભરતી

GPSSB recruitment 2025 Gujarat Panchayat Seva Recruitment અંતર્ગત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે (GPSSB) દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. રાજ્યના સરકારી નોકરીના ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારો અવસર છે. પંચાયત સેવા વર્ગ-3 હેઠળની પોસ્ટ્સ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ છે કે દિવ્યાંગ ઉમેદવારોને સરકારી ક્ષેત્રમાં નોકરીની તક આપવામાં આવે. ઉમેદવારો માટે પોસ્ટની વિગતો, લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા અને અગત્યની તારીખોની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.

GPSSB recruitment 2025 Gujarat Panchayat Seva Recruitment અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લા પંચાયતોમાં ખાલી પડેલ જગ્યાઓ પર નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે છે, જેથી તેઓને સરકારી નોકરી મળવાની સારી તક મળે.

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે જુદી-જુદી શૈક્ષણિક લાયકાતો રાખવામાં આવી છે. સંપૂર્ણ વિગતો જાણવા માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને જાહેરાત વાંચવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારોની લાયકાત અનુસાર જ તેમને અરજી કરવાની તક મળશે.

મહત્વની તારીખો

  • અરજી શરુ થવાની તારીખ: 15 એપ્રિલ 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 15 મે 2025

આ સમયગાળામાં ઉમેદવારો ઑનલાઇન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા પૂર્ણપણે ઑનલાઇન રહેશે.

અરજી કેવી રીતે કરવી?

Gujarat Panchayat Seva Recruitment માટે અરજી કરવા નીચેના પગલાં અનુસરો:

  • અધિકૃત OJAS પોર્ટલ https://ojas.gujarat.gov.in પર જાવ.
  • “Current Advertisement” વિભાગ પર ક્લિક કરો.
  • લિસ્ટમાંથી યોગ્ય જાહેરાત પસંદ કરો.
  • “Apply Now” બટન પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફોર્મ સબમિટ કરીને કન્ફર્મેશન રાખો.

GPSSB recruitment 2025 Gujarat Panchayat Seva Recruitment એ દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની એક અનોખી તક છે. જે ઉમેદવારોએ નિમણૂક માટે લાયકાતો પૂર્ણ કરતાં હોય તેમણે આવશ્યક રીતે સમયસર અરજી કરવી જોઈએ. વધુ માહિતી માટે નિયમિત રીતે https://gpssb.gujarat.gov.in અને OJAS પોર્ટલ જોઈતા રહો.