GUJCET 2025 Exam Date: ગુજસેટની પરીક્ષા પ્રશ્નપત્ર અને પરીક્ષા પદ્ધતિ

GUJCET 2025 Exam Date: જે પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે  પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં  સમયપત્રક વિશે પણ વિગતો આપી છે અને પરીક્ષાના માળખા વિશે પણ વિગતો સામે આવી છે જો તમે પણ ગુજસે ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ તમારા માટે મહત્વપૂર્ણ માહિતી હોઈ શકે છે આર્ટીકલ ને સંપૂર્ણ વાંચજો જેથી તમને ગુજસેટની પરીક્ષા (GUJCET 2025 Exam Date) અંગેની સંપૂર્ણ વિગતો અને તારીખ અંગેની માહિતી મેળવી શકો

ગુજસેટ 2025ની પરીક્ષા તારીખ: GUJCET 2025 Exam Date

ગુજસેટ 2025ની પરીક્ષાઓનો કાર્યક્રમ  શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેમાં આગામી 23 માર્ચ 2025 ના રોજ પરીક્ષાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વની અપડેટ સામે આવી છે જેમાં વિજ્ઞાન પ્રવાહના A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ   પરીક્ષામાં બેસી શકશે અને પરીક્ષા આપી શકશે સાથે જ સવારે 10:00 કલાકથી બપોરના ચાર વાગ્યે દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની તારીખ અંગે વિગતો નથી જાણી તેમના માટે જાણવું ખૂબ જ અગત્યનું છે ફરી એક વાર આપ સૌને જણાવી દઈએ તો 23 માર્ચ 2025 ના રોજ GUJCET 2025 Exam  યોજવા જઈ રહી છે 

GUJCET 2025 Exam માળખા વિશે વિગતો

પરીક્ષાના માળખા વિશે વાત કરીએ તો બહુવૈકલ્પિક પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેવાની શક્યતાઓ છે. સાથે જ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે સાથે જ વધુમાં જણાવી દે તો 40 પ્રશ્ન ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના રહેશે જેમાં તમારે 80 પ્રશ્નના 80 ગુણ રહેશે અને ઉમેદવારોએ 120 મિનિટનો સમય આપવામાં આવશે તે દરમિયાન પાર્સિંગ માર્ક મુજબ તમામ સવાલોના જવાબ આપવો પડશે સાથે જ બોર્ડના નિયમો અનુસાર પાછીમાર્ગ જે નક્કી કરવામાં આવ્યા છે તેમાં પાછી માર્ક મેળવીને તમે પરીક્ષા ઉતરણીય કરી શકો છો

આટલી ભાષામાં હશે પ્રશ્નપત્ર : GUJCET 2025 Exam Date

પ્રશ્નો પત્ર વિશે વાત કરીએ તો ત્રણ ભાષામાં પ્રશ્નપત્રો હશે જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે જ્યારે OMR શીટ પણ  અલગથી આપવામાં આવશે આજ સિવાય  OMR  શીટમાં  40 પ્રશ્નો પુછાશે અને તેનો ગુણભાર 40 માર્ક્સ નો રહેશે જેના જવાબમાં ઉમેદવાર હોય 60 મિનિટનો સમય આપવામાં આવશે પરીક્ષાના પ્રશ્નપત્ર ત્રણ ભાષામાં રહેશે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં રહેશે