jio recharge plan : ટેલીકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં ફરી એકવાર જોરદાર વધારો કર્યો છે 50% સુધીનો વધારો કરતા જિયોએ ગ્રાહકોને મોટો આંચકો લાગ્યો છે.આ પ્લાનનો લાભ સબ્સ્ક્રાઈબર લઈ રહ્યા છે તેમને અગાઉ તેનો વિકલ્પ પસંદ કર્યો હશે નવા યુઝર્સને ઓછામાં ઓછા આવે 349 ના પ્લાન સાથે રિચાર્જ કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે હવે 199 રૂપિયાના સૌથી સસ્તા પ્લાનની કિંમત વધીને હવે 299 રૂપિયા થઈ ગઈ છે એટલે કે હવે દરેક જિયોના ગ્રાહકોએ ₹100 સુધી વધુ ચૂકવવા પડશે
વધુમાં જણાવી દઈએ તો રિલાયન્સ જિયો પોસ્ટપેઇડ સબ્સ્ક્રાઇબર્સને 199 રૂપિયાના પ્લાન સાથે મર્યાદિત 4G ડેટા અને અમર્યાદિત વોઇસ કોલિંગનો લાભ મળતો હતો પરંતુ હવે ગ્રાહકોએ ઓછામાં ઓછા 299 પ્લાનમાં આપવાના રહેશે સૌથી સસ્તો પ્લાન હવે 299 હશે જે એક સમયે 199 રૂપિયાનો પ્લાન હતો તેમાં હવે 50% નો પણ વધારો કરી દેવામાં આવ્યો છે 23 જાન્યુઆરી આ પ્લાનમાં ઓટોમેટીક કિંમતમાં વધારો કરવામાં આવશે
299 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનના આ ફાયદા
હાલમાં જે નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે તે પ્લાન 299 રૂપિયાનો છે જે સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયાનો હતો તે હવે 299 કરી કરી દેવામાં આવ્યો છે આ માસિક પ્લાનમાં યુઝર્સને સમગ્ર વેલિડિટી સમયગાળા માટે 25GB ડેટા મળે છે અને ત્યારબાદ દરેક વધારાના 1GB ડેટા માટે પ્રતિ GB 20 રૂપિયાનો ખર્ચ થશે.આ પોસ્ટપેડ પ્લાનમાં ફક્ત 4G ડેટા મળે છે અને યુઝર્સ બધા નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે
જે પણ ગ્રાહક અત્યાર સુધીમાં 1099 રૂપિયાના પ્લાનમાં કોલિંગ અને ડેટા બેનિફિટ મેળવતા હતા તેવો હવે 299 ના પ્લાનમાં મેળવી શકશે આ પ્લાન માત્ર માઈગ્રેડ કરવામાં આવ્યો છે એટલે કે જે પણ પ્લાન 199 હતો તે પ્લાન હવે 299 કરી દેવામાં આવ્યો છે સાથે જ તેમાંથી એક બેસ્ટ પ્લાન પણ છે જેમાં 349 નો પ્લાન છે જે ખૂબ જ સારો માનવામાં આવે છે પરંતુ જે લોકો સસ્તો પ્લાન ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે આ પ્લાન થોડોક મોંઘો હોઈ શકે છે જેમાં અનલિમિટેડ ઇન્ટરનેટ અને કોલિંગ ની સુવિધા મળે છે સાથે જ 5G ડેટાનો લાભ આપે છે વધુમાં જણાવી દઈએ તો દરરોજ 100 SMS મોકલી શકે છે