LIC Bima Sakhi Scheme: કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે અને ઘણી બધી યોજનાઓ મહિલાઓ માટે પણ શરૂ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 9 ડિસેમ્બર 2024 ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC બિમા સખી યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લા એક મહિનાની અંદર 50,000 થી પણ વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું હતું. હાલમાં જ મીડિયા અહેવાલોના મુજબ LIC બિમા સખી યોજના (LIC Bima Sakhi) 18 થી 70 વર્ષની ઉંમર વચ્ચેની તેમજ 10 પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ચલો તમને આ યોજના વિશે વિગતવાર માહિતી આપીએ
LIC ની બીમા સખી યોજના શું છે?
મહિલાઓ માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહી છે LIC કંપનીએ હાલમાં જ ટ્વીટર x પર પોસ્ટ કરીને આ યોજના માટે મહિલાઓ દ્વારા મળી રહેલ પ્રતિસાદ વિશે લેટર પણ પોસ્ટ કર્યો છે આ યોજના વિશે જણાવી દઈએ તો LIC Bima Sakhi Scheme ધોરણ 10 પાસ મહિલાઓ lic એજન્ટ બનવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે સાથે છે તાલીમ પામેલા વીમા સખી LIC મહિલાઓને પ્રથમ ત્રણ વર્ષ માટે પગાર અથવા ટાઈપ એન્ડ આપવામાં આવે છે તાલીમ પૂર્ણ કર્યા પછી મહિલાઓ LIC એજન્ટ તરીકે કામ કરી શકે છે ગ્રેજ્યુસ થયા પછી તમને LIC માં વિકાસ અધિકારી બનવાની પણ તક આ યોજનાના માધ્યમથી આપવામાં આવે છે
LICની વીમા સખી યોજના માટે 50000 મહિલાઓ એ પોલીસી વેચી
એલ.આઇ.સી હાલમાં જ એક નિવેદન આપ્યું હતું તેમાં તેમણે જણાવ્યું હતું કે આ યોજના શરૂ થઈ અને એક મહિના પછી વીમા સખી માટે કુલ 52,551 પોલિસી નો આંકડો પહોંચી ગયો છે આમાંથી 27,692 ભીમા શક્યો અને પોલીસી વેચવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે 14,583 વીમા સખીઓએ પોલીસી વેચવાનું શરૂ કરી દીધું છે, LIC લેટર માં અન્ય વિગતો પણ જણાવી હતી
આ યોજના હેઠળ મહિલાઓને મળશે આટલું સ્ટાઇપેન્ડ મળશે
આ યોજના માટે મહિલાઓને આપવામાં આવતા સ્ટાઇપેન્ડ માટેની વાત કરીએ તો પ્રથમ વર્ષમાં દર મહિને 7000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે બીજા વર્ષે દર મહિને 6000 રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે વધુમાં મહિલાઓ એજન્ટો તેમની વીમા પોલિસીના આધારે કમિશન મેળવીને વધુ રકમ કમાઈ શકે છે
Disclaimer: આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે અને મીડિયા અને ગૂગલ પરથી ઇન્ફોર્મેશન દ્વારા યોજનાની માહિતી આપવાના હેતુથી આપવામાં આવી છે