Mukesh Ambaniએ લોન્ચ કર્યો Jio યુઝર્સ માટે ધમાકેદાર પ્લાન જેમાં મળશે YouTube Premium, વાંચો વિગત

Reliance Jio Offer:  Jio યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ Jio યુઝર્સ  માટે નવી ઓફર અને નવો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં અદભુત સુવિધાઓનો લાભ ઉઠાવવાનો મોકો મળશે સાથે જ અનલિમિટેડ સુવિધાઓનો લાભ તમે ઉઠાવી શકો છો  આ પ્લાનમાં YouTube પ્રીમિયમનો આનંદ માણી શકો છો. સાથે જ દર મહિને 159 થી લઈને જીઓની ઓફર સાથે તમે બે વર્ષ માટે આશરે 3600 રૂપિયાની બચત કરાવી શકો છો.જો તમે JioFiber અથવા JioAirFiber યુઝર છો  તો તમારા માટે આ પ્લાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જીઓ દ્વારા આમ તો ઘણા બધા પ્લાન અગાઉ લોન્ચ કરવામાં આવ્યા છે પરંતુ આ પ્લાન બધા પ્લાન ને ટક્કર આપે તેઓ શાનદાર પ્લાન છે જેમાં ખાસ ઓફરનો લાભ ઉઠાવવાનો મળે છે જેમકે YouTube Premium  મફતમાં મેળવી શકો છો. ચાલો તમને આ ઓફર વિશે વિગતવાર જણાવીએ 

જાણો જિયોના નવા ઓફર વિશે

રિલાયન્સ જીઓ એ પોતાના ગ્રાહકોને નવી ઓફર લોન્ચ કરી છે જેમાં ખાસ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે ગ્રાહકોને 24 મહિના એટલે કે બે વર્ષ માટે YouTube પ્રીમિયમ  પેકેજ મફત પ્રોવાઈડ કરવામાં આવશે સાથે જ કોઈપણ પ્રકારના જાહેરાત વિના તમે youtube વિડીયો જોઈ શકો છો સાથે જ વીડિયો ડાઉનલોડ પણ કરી શકો છો.

જિયો રિચાર્જ પ્લાન

આ ઓફરને અનુસંધાને અલગ અલગ રિચાર્જ પ્લાન તમે સિલેક્ટ કરી શકો છો જેમાં 1499 થી લઈને 3499 સુધીનો પ્લાન ઉપલબ્ધ છે ઓછામાં ઓછા 888 રૂપિયાથી શરૂ થાય છે અને 3499 સુધીનો પ્લાન તમે સિલેક્ટ કરી શકો છો જેમાંથી કોઈ પણ એક પ્લાન લેશો તો તમને બે વર્ષ માટે YouTube Premium  ફત સબ્સ્ક્રિપ્શન મળશે. આ પ્લાન ને એક્ટિવ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થયેલ MyJio એપ પર જવું પડશે  ત્યારબાદ YouTube Premium બેનર   જોવા મળશે આ ઓફર નો લાભ ઉઠાવવા માટે તેના પર ક્લિક કરવાનું રહેશે અને youtube એકાઉન્ટથી લોગીન કરીને તમે આ પ્લાનના રિચાર્જ આનંદ ઉઠાવી શકો છો