Nora Fatehi News Gujarati : બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રી નોરા ફતેહ હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેઓ આજે તેમનો 33 મો જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવા જઈ રહી છે તેમજ જન્મદિવસના (Nora Fatehi birthday) આ ખાસ પ્રસંગે નવરાઈ સોશિયલ મીડિયા દ્વારા બોલીવુડ સ્ટાર તેમજ તેના ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે
બોલીવુડની ડાન્સિંગ ક્વીન તરીકે મોરા ફતેહી દેશ દુનિયામાં જાણીતી અભિનેત્રી છેપરંતુ ફિલ્મો પ્રત્યેનો જુસ્સો અને ગ્લેમરસ દુનિયામાં નામ કમાવનારી ઈચ્છા નોરાને મુંબઈ લાવી હતી પરંતુ અહીં પહોંચ્યા બાદ નરાય ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. નોરાને અભિનયમાં એટલો બધો પ્રતિસાદ ન મળ્યો પરંતુ તેમણે બેલી ડાન્સ અને ડાન્સિંગ દુનિયામાં ટૂંક સમયમાં જ મોટું નામ બનાવી લીધું છે વધુમાં જણાવી દઈએ તો ઇન્સ્ટાગ્રામ પર નરાયે 47 મિલિયનથી પણ વધુ ચાહકોનો જમાવડો કર્યો છે
કરિયરના શરૂઆતમાં જ ફ્લોપ ફિલ્મોનો સામનો કરવો પડ્યો
વધુમાં જણાવી દઈએ તો નોરા ફતેહી ખૂબસૂરત (Nora Fatehi News) અભિનેત્રીની સાથે સાથે તેઓ શક્તિશાળી ડાન્સર પણ છે હવે તે 45 થી વધુ પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે આમાંથી ઘણી ફિલ્મોમાં નોરાયે તેના આઈટમ ગીતો થી ધૂમ મચાવી હતી ફિલ્મોની સાથે મોરા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે મોરાયે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2014માં ફિલ્મ પગલીથી કરી હતી જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકે ન હતી. ત્યારબાદ નોરા હિંમતના હાર્યા અને બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું એટલું જ નહીં ત્યારબાદ 2014માં આવેલી ફિલ્મ ‘રોર: ટાઇગર ઓફ સુંદરબન’ માં પણ તેમણે કામ કર્યું હતું. જોકે સતત બીજી ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પેટાઈ ગઈ હતી. ત્યારબાદ નોરાએ આઈટમ સોંગમાં જ પોતાની કિસ્મત આજમાવી અને આજે દેશ દુનિયામાં હોટ ડાન્સર તરીકે જાણીતી છે
આ ફિલ્મે નોરા ફતેહીની કિસ્મત બદલી નાખી
નોરા ફતેહીને બોલિવૂડમાં ખરી ઓળખ ફિલ્મ બાહુબલીથી મળી. નોરા ફતેહીએ બાહુબલી ફિલ્મમાં એક શક્તિશાળી આઇટમ ગીતમાં પોતાની નૃત્ય કુશળતા બતાવી હતી. આ ફિલ્મ પછી, નોરાને બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ દ્વારા ઓળખ મળી અને તેણીએ તેણીને કામ આપવાનું શરૂ કર્યું. બાહુબલી પછી, નોરા ફતેહીને સલમાન ખાન સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘કિક’ મળી. આ ફિલ્મમાં નોરાનો રોલ ખૂબ જ નાનો હોવા છતાં, તેણે લોકોના મનમાં સ્થાન બનાવ્યું. આ પછી, નોરાએ પોતાને એક આઇટમ નંબર ડાન્સર તરીકે સાબિત કરી અને ઘણી ફિલ્મોમાં શાનદાર ડાન્સ કરીને દર્શકોના દિલ જીતી લીધા. આ સાથે, નોરાને બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પણ ઘણી ખ્યાતિ મળી. આજે નોરા ફતેહી પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. નોરાના જન્મદિવસ નિમિત્તે તેના ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે.