PM Modiની આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને ₹ 7000 મળશે,વાંચો A to Z માહિતી

LIC Bima Sakhi Scheme

LIC Bima Sakhi Scheme: કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે અને ઘણી બધી યોજનાઓ મહિલાઓ માટે પણ શરૂ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)  9 ડિસેમ્બર 2024 ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC બિમા સખી યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે … Read more

Jamnagar News: જામનગરમાં માથાભારે શખ્સે મહિલાના ઘરમાં ઘૂસી કરી તોડફોડ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Jamnagar News: જામનગર શહેરમાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિની ઘટના સામે આવી છે જેમાં ગોરધન પર ગામમાં એક મહિલાના ઘરે તાળું તોડીને ફ્રીજ એસી ટીવી જેવા સામાન તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સિવાય ૫૫ હજારની રોકડ રકમ પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે મહિલાએ આ અંગે નીલકમળ સોસાયટીમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ … Read more

IPO grey market premium : ગ્રે માર્કેટનો પાવરફુલ IPO, બીજા દિવસ સુધી 49 વખત સબ્સ્ક્રાઇબ થયો, જાણો એક્સપર્ટની રાય

IPO grey market premium

IPO  grey market premium: નવા વર્ષમાં એક આઇપીઓ જે રોકાણકારોને આકર્ષિત કરી રહ્યો છે અને રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે આઈપીઓ છે ટ્રેન કંટ્રોલ અને સિગ્નલ સિસ્ટમનું ઉત્પાદન કરતી ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકના (Quadrant Future Tek) IPO સબસ્ક્રીપ્શનની વાત કરીએ તો બીજા દિવસ સુધીમાં જ લગભગ 48.99 વખત સબ્સ્ક્રાઇબ થઈ ગયો છે … Read more

JMC Jamnagar: જામનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં, ગેરકાયદેસર દુકાનો અને બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

JMC Jamnagar:  જામનગર મહાનગરપાલિકા એક્શનમાં આવી છે ગેરકાયદેસર દુકાનો અને બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પોલીસનો બંદોબસ્ત સાથે 12 જેટલી દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. બાંધકામ કરનાર દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતા આખરે મહાનગરપાલિકા દ્વારા … Read more

Jamnagar Crime: મહિલાને ફોન-મેસેજ કરવાના મામલે યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો

Jamnagar Crime: જામનગર શહેરમાં ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે જેમાં ગુલાબનગર પાસે ગત રાત્રે એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગુલાબનગર પાસે રહેતા સુલ્તાન ઈશાકભાઈ હાલાણીની પત્નીને અન્ય શખ્સ દ્વારા મેસેજ કરતા બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગત રાત્રે ફૈઝલ … Read more

RBI New Rule: એકથી વધુ લોન લેનારા ગ્રાહકોની મુશ્કેલી વધી,RBIએ બદલ્યો નિયમ

RBI New Rule:  જે લોકો એકથી વધુ વાર પર્સનલ લોન લે છે તેમના માટે RBએ નવા નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવા નિયમ મુજબ એકથી વધુ  લોન લેનાર ગ્રાહકો માટે મુશ્કેલીઓ વધી શકે છે લોન આપતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ એ પણ હવે આવા ગ્રાહકોના ક્રેડિટ બ્યુરો રેકોર્ડ 15 દિવસની અંદર અપડેટ કરવાની પણ સૂચનાઓ … Read more

7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે વધારો,વાંચો મહત્વની અપડેટ

7th pay commission

7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે નવા વર્ષમાં મોંઘવારી ભથ્થામાં મહત્વના ફેરફાર થાય તેવી શક્યતાઓ મીડિયા અહેવાલોમાં વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ નવુ વર્ષ શરૂ થઈ ગયું છે મળતી માહિતી અનુસાર 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું લાગુ થવાનું હતું પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી … Read more

કાલાવડમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેન-બનેવીનું અપહરણ થતા ચકચાર, જાણો સમગ્ર મામલો

Jamnagar : જામનગર શહેરના કાલાવડ શહેરમાંથી અપહરણની ઘટના સામે આવી છે પ્રેમ લગ્ન કરનાર યુવાનના બહેન-બનેવી સહિતના ત્રણ સભ્યોનું અચાનક અપહરણ થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટના કાલાવડ તાલુકામાં આવેલ ધૂન ધોરાજી ગામની છે જ્યાં એક યુવાન યુવતીના પ્રેમમાં પડ્યો હતો ત્યારબાદ તેમને પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ યુવાનની બહેન-બનેવી … Read more

નજીવી બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ કરી આત્મહત્યા, અન્ય બે ઘટનાથી ખળભળાટ

કલ્યાણપુર તાલુકામાં 18 વર્ષની પરિણીત યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે, નજીવી બાબતે યુવતીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું મળતી વિગતો અનુસાર માતાએ નવા કપડાની ના પાડતા પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું જેના કારણે તેમણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ  આપઘાત કરી હતી.આ બનાવ અંગે ક્રિષ્નાબેન અરજણભાઈ ગોવિંદભાઈ ધોળકિયાએ કલ્યાણપુર પોલીસ પંથકમાં જરૂરી માહિતી આપી … Read more