Jamnagar: 23 કરોડના કૌભાંડમાં નાસતા ફરતા આરોપીને નેપાળ બોર્ડરથી જામનગર પોલીસે ઝડપી પાડ્યો

Jamnagar: જામનગર શહેરમાં 23 કરોડના કૌભાંડ કર્યા બાદ ફરાર આરોપી યસ દિનેશભાઈ સોલાણીને જામનગર પોલીસે નેપાળ બોર્ડરથી ઝડપી પાડ્યો છે ઘણા સમયથી ફરાર હતો ત્યારે જામનગર પોલીસને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે વધુમાં જણાવી દઈએ તો આરોપી વિરોધ સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. યસ દિનેશભાઈ સોનાની નામનો આરોપી ઘણા સમયથી ફરાર … Read more

Gold Price Today 22 carat : આજે 10 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવે હદ વટાવી, ખરીદદારો મૂંઝાયા

Gold Price Today 22 carat

Gold Price Today 22 carat : સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા રોકાણ કરવા માટે કોમોડિટી સેક્ટરમાં રોકાણ કરવાની સારી એવી તક છે કારણ કે સોનાના ભાવ સતત વધી રહ્યા છે આજે સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે સોનાને ચાંદીના ભાવમાં આજે સામાન્યથી વધારે મોટો ફેરફાર જોવા મળ્યો હતો છેલ્લા એક અઠવાડિયાથી સતત સોનાના ભાવ … Read more

Dhrol News : ધ્રોલની માર્કેટમાં વેચાતા લો-ક્વોલિટી ફ્રૂટથી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં

Dhrol News । જી.આર વાણીયા (બ્યુરો ધ્રોલ) :  ફૂલ ગુલાબી ઠંડી શિયાળાની સીઝન ચાલી રહી છે અને આ સિઝનમાં શાકભાજી તેમજ ફ્રૂટની અઢળક આવક માર્કેટિંગ યાર્ડમાં જોવા મળતી હોય છે, તો બીજી તરફ શાકભાજી માર્કેટ અને જાહેર રસ્તાઓ પર લારીઓ રાખી લો-ક્વોલિટીના ફ્રૂટનું વેચાણ કરતા વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોય તેવું લાગી રહ્યું … Read more

Aadhaar Card Update: આ લોકો માટે આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત, જાણો સંપૂર્ણ માહિતી

Aadhaar Card

Aadhaar Card Update: દરેક મહિલા માટે લગ્ન બાદ આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે તેની અટક ઘરનું સરનામું તેમજ બધી જ મહત્વપૂર્ણ વિગતો બદલાઈ જતી હોય છે સરકારે પણ આધાર કાર્ડ અપડેટ કરવાનું સોજાવા આપ્યો છે જે પણ લોકોએ નવી માહિતી અથવા નવું એડ્રેસ આધારકાર્ડમાં અપડેટ નથી કરાવ્યું તેવો ઓનલાઇન … Read more

Jamnagar News: અપહરણ દુષ્કર્મના આરોપી ભુવાને કોર્ટે 19 વર્ષની જેલની સજા ફટકારી

lokshahinewsgujarati

Jamnagar News: ગુજરાતમાં અવાર-નવાર ઢોંગી ભુવાઓ સામાન્ય નાગરિકોને તેમજ મહિલાઓ અને યુવતીઓને પોતાની જાળમાં ફસાવી તેમને અંધશ્રદ્ધામાં ધકેલતા હોય છે પરંતુ આજે જામનગરની સેશન્સ કોર્ટે એક ભુવાને 19 વર્ષની સજા ફટકારીને પીડિત યુવતીને ન્યાય આપ્યો હતો, અપહરણ દુષ્કર્મ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર ભુવા જીતુગીરીને સેશન્સ દ્વારા 19 વર્ષની સજા ફટકારીમાં આવી છે આરોપીએ પરિવારના … Read more

Gold Rate Today Rajkot : નવા વર્ષમાં સોની બજારમાં મોટી હલચલ, સોનાના ભાવમાં જોરદાર ઉછાળો!

Gold Rate Today Rajkot

Gold Rate Today Rajkot :  નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો થયો છે, સામાન્ય માણસ માટે 22 કેરેટ અને 24 કેરેટ સોનુ ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે સતત 2024 માં સોનાના ભાવ વધ્યા છે નવા વર્ષની શરૂઆતમાં જ સોનામાં … Read more

ધ્રોલમાં બાઇક-કાર વચ્ચે અકસ્માત સર્જાયો,બાઈક ચાલકને ગંભીર ઇજા,પોલીસ ફરિયાદ નોંધાઈ

ધ્રોલ શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે રોડ ક્રોસ કરતા યુવાનને કાર ચાલકે અડફેટે લેતા અક્સ્માત સર્જાયો હતો જેમાં યુવાનને મગજના ભાગમાં તેમજ પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા  મળતી માહિતી અનુસાર ગત તારીખ 20-12-2024ના રોજ દિનેશભાઈ વીરજીભાઇ શેરસીયા (ઉ.વ:42) જેવો જોડિયા તાલુકામાં આવેલ હરિયાણા ગામના રહેવાસી છે અને રાત્રે 10:30 … Read more

વહેલી સવારે ઇનોવા કાર- ટ્રેકટર વચ્ચે ભયંકર અકસ્માત,માતા-પુત્રીના કરુણ મોત

Jamnagar : આજે નવા વર્ષના વહેલી સવારે ભયંકર અકસ્માતની ઘટના ખંભાળિયા-દ્વારકા ધોરી માર્ગ પર બની હતી જેમાં માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. વહેલી સવારે ઇનોવા કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજસ્થાનથી દ્વારકા  આવી રહેલા ઈનોવાકારમાં પરિવારના સભ્યો હતા જેવો દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યાં ભાટિયા ગામ નજીક પસાર થતા જ … Read more

LPG Gas Cylinder Price: એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભાવમાં ઘટાડો

LPG Gas Cylinder Price: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને નવા વર્ષમાં કોમર્શિયલ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી  નવા વર્ષની શરૂઆતમાં તેમના માટે સારા સમાચાર છે. આ ભાવમાં ઘટાડો માત્ર 19 કિલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે 14 … Read more