જામનગરના ગુલાબનગરમાં રહેતી યુવતીને મૈત્રી કરાર ભારે પડ્યું, પ્રેમીએ હદ વટાવી, જાણો સમગ્ર મામલો

Jamnagar : જામનગર શહેરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી યુવતીને ધાક ધમકી આપવાની ઘટના સામે આવી છે મૈત્રી કરારમાં રહેવું યુવતીને હવે ભારે પડ્યું છે કારણ કે યુવક દ્વારા તેમને તેમજ તેમના માતા-પિતાને બ્લેકમેઇલિંગ સાથે ધમકી આપવામાં આવી છે, જેથી યુવતીએ પોતાના પ્રેમી સામે સીટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર … Read more

જામનગર શહેરમાં વાહન ચોરી કરતી ટોળકી સક્રિય થઈ, બે વાહનોની ચોરી

જામનગર શહેરમાં ગુલાબી ઠંડીની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ તસ્કરોની રંજાડ પણ યથાવત છે, જામનગર શહેરમાંથી બે વાહનોની ચોરી થયાના અહેવાલ સામે આવી રહ્યા છે ઠંડીનો ફાયદો ઉઠાવી વાહન ચોરી કરતી ટોળકી ફરી જામનગર શહેરમાં સક્રિય થઈ છે જામનગર શહેરમાંથી એક બાઈક તેમજ સિક્કા પાટિયા નજીક એક બાઈકની તસ્કરો દ્વારા ચોરી કરવાની પોલીસ … Read more

Jamnagar News : મોડપર ગામના પાટિયા પાસે ઇકો કાર ખાનગી બસ વચ્ચે અકસ્માત,બાળકીનું મોત

Jamnagar News :  જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે જેમાં એક બાળકીનું મોત થયાના અહેવાલ મળી રહ્યા છે, આજે એટલે કે રવિવારે સવારે 10:00 વાગ્યાની આસપાસ ધ્રોલ પાસે આવેલ મોડ પર ગામના પાટિયા પાસે ઇકો કાર નં GJ03LR7310 અને સ્વાતિક નામની ખાનગી બસ નં GJ14AT0650 વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં … Read more

Jamnagar : જામનગર ખોડીયાર કોલોનીમાં રહેતા યુવાન પર પાંચ શખ્સોનો લોખંડના પાઇપ ધોકા વડે હુમલો

Jamnagar : જામનગર શહેરના ખોડીયાર કોલોનીમાં રહેતા એક યુવાન પર ચાર પાંચ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે જેમાં યુવાનના હાથ – પગ પર ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ  નોંધાય છે, મળતી માહિતી અનુસાર ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને થોડા દિવસો પહેલા પોતાનો … Read more

Salman Khan in Jamnagar:સલમાન ખાનને જામનગર ફાવી ગયું, કરી જન્મદિવસની ધમાકેદાર ઉજવણી

Salman Khan in Jamnagar

Salman Khan in Jamnagar: બોલીવુડના ભાઈજાન સલમાન ખાન હાલ જામનગરની મુલાકાતે છે તેમણે પોતાનો જન્મદિવસન અંબાણી પરિવાર સાથે રિલાયન્સ ગ્રીન્સ ખાતે ઉજવ્યો હતો અદભુત આતશબાજી સાથે આકાશ પણ જળહળી ઉઠ્યું હતું આ ઉજવણીમાં સલીમ ખાન સિવાયનો આખો પરિવાર હાજર રહ્યો હતો જામનગરમાં સેલિબ્રિટીઝ માટે પસંદગીઓ શહેર બનતું જાય છે. મળતી વિગતો અનુસાર રવિવારે રિલાયન્સના અધિકારીઓ … Read more

ધ્રોલમાં લવ મેરેજ બાદ યુવક-યુવતીના પરીવાર વચ્ચે તકરાર,પોલિસ ફરીયાદ નોંધાઇ

ધ્રોલ શહેરમાં લવ મેરેજ બાદ યુવક અને યુવતીના પરિવાર વચ્ચે મોટી તકરાર બાદ મારકૂટ થતા ધ્રોલ પોલીસ પંથકમાં ફરિયાદ નોંધાય છે, પોલીસ ફરિયાદ મુજબ ખારવા રોડ પર ગાર્ડી કોલેજ પાસે આવેલ રામપાર્કમાં રહેતા જાનવીબેન વા/ઓફ હેમાંગભાઇ  દવેના પુત્ર આદિત્યએ બે માસ પહેલા ખત્રીના ચોરા પાસે રહેતા ગીતાબેન ધર્મેન્દ્રભાઇ આશાની પુત્રી બંસી સાથે લવ મેરેજ કર્યા … Read more

જામનગર: ભાઈએ મન દુઃખ રાખી બહેન પર કર્યો હુમલો, નોંધાય પોલીસ ફરિયાદ

જામનગર:  આજના સમયમાં નાની મોટી બાબતને લઈને અવારનવાર લોકો ઝઘડી પડે છે પરિવાર હોય કે મિત્ર હોય કે પછી સગા સંબંધીઓ હોય નાની મોટી બાબતોને લઈને ઘણીવાર જીવલેણ હુમલા સુધી ઉતરી આવે છે ત્યારે વધુ એક ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાની ઘટના સામે આવી છે જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી મુમતાજબેન અબ્દુલભાઈ જેડા નામની 35 વર્ષની યુવતીએ … Read more

જામનગર શહેર પોલીસની કડક સુચના, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરમાં હવે આ લોકોની ખેર નહીં..

જામનગર : 31 ડિસેમ્બરના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો જૂનું વર્ષ એટલે કે 2024ને વિદાય આપવાના છે અને નવું વર્ષ એટલે કે 2025ના આગમનને લઈને યુવાનો જોરદાર પાર્ટીઓ કરતા હોય છે ગુજરાત સહિત દેશભરના ઘણા બધા રાજ્યોમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન થતું હોય છે આવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે … Read more

Jamnagar Weather : જામનગરમાં માવઠું તો ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કરા સાથે વરસાદની આગાહી

Jamnagar

Jamnagar Weather : સમગ્ર ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. જામનગર શહેરમાં આમ તો ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ કોલ્ડવેવ જેવી પણ સ્થિતિ સર્જાય છે ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક ગાઢ ધુમસના કારણે લોકો કડકડતી … Read more