Jamnagar News : ધ્રોલ તાલુકાના જસાપર ગામે ધર્માંતરણનો પ્રયાસ? હિન્દુ સેના દ્વારા કાર્યક્રમ અટકાવાયો
Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જસાપર ગામે પાર્ટીના નામે ધર્માંતરણનો પ્રયાસ થવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે હિન્દુ સેના પણ દોડી ગઈ હતી. સમગ્ર કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો આ બનાવની જાણ પોલીસ પંથકમાં થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી મળતી માહિતી અનુસાર જસાપર ગામમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં … Read more