ssc board result date 2025: GSEB બોર્ડ પરીક્ષાનું ધોરણ 10નું પરિણામ
ssc board result date 2025: ગુજરાત બોર્ડની પરીક્ષા એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો હવે રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર થાય તેવી તમામ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો મીડિયા અહેવાલો મુજબ જે અમારી પાસે વિગતો … Read more