Ind vs Eng: વરુણ ચક્રવર્તીએ કર્યું ડેબ્યૂ, કટક ODI મેચમાં ભારતીય ટીમમાં 2 ફેરફાર
Ind vs Eng: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટકમાં રમાઈ રહેલી બીજી વનડે મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલી પાછો ફર્યો છે, જ્યારે વરુણ ચક્રવર્તીએ પોતાનું ડેબ્યૂ કર્યું છે. ઘૂંટણની ઈજાને કારણે વિરાટ કોહલી પહેલી મેચમાં રમ્યો ન હતો, પરંતુ હવે તે ફિટ છે અને સીધો જ પ્લેઇંગ ઇલેવનમાં આવી ગયો … Read more