India Vs England Next Match : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ તારીખે અમદાવાદમાં રમાશે વન-ડે મેચ

India Vs England Next Match 

India Vs England Next Match : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં મેચ રમવા જઈ રહી છે ત્યારે અમદાવાદ વાસીઓ માટે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે મેચ જોવાનો મોકો છે. આપ સૌને જણાવી દઈએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં 4-1થી કબજો કર્યો છે. ફરી … Read more

Kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈ મામેરું યોજના હેઠળ આ કન્યાઓને મળશે 12000 રૂપિયાની નાણાકીય સહાય, અહીં ભરો ફોર્મ

Kuvarbai Nu Mameru Yojana: કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઈ મામેરુ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ 12 હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન પછી તેમના ખાતામાં આ યોજનાની નાણાકીય સહાયતા … Read more

Republic Day 2025 : જાયવા તાલુકા શાળામાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી

Republic Day 2025 : ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલ તાલુકા શાળા ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ.નૃત્ય, રાશ ગરબા,આદિવાસી નૃત્ય,નાટક અને રંગારંગ દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભૂત પૂર્વ સરપંચ શ્રી ફિરોજભાઈ સુધાગુનીયા,ઉપ સરપંચ શ્રી વિજયસિંહ જાડેજા,દાતા શ્રી … Read more

જોડિયામાં પતિ-પત્ની અને ભાભી પર હુમલો, બે શખ્સો વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં મારામારીની ઘટના સામે આવી છે જ્યાં જોડિયા બજારમાંથી હટાણું કરી ઘરે પરત ફરી રહેલા સાર્મીબેનને જન્નતબેન દ્વારા અપશબ્દો ભૂંડા બોલી ગાળો કાઢી અને લાફા તથા ઢીકા પાટુનો માર મારતા મુબારકભાઈ ઈબ્રાહીમભાઇ મહોર દ્વારા જોડિયા પોલીસ પંથકમાં ફરિયાદ નોંધાવી છે મુબારકભાઈ ઈબ્રાહીમભાઈ મહુર દ્વારા પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે સાંજના સમયે … Read more

જામજોધપુરમાંથી 24 વર્ષની યુવતી લાપતા બની,પરિવાર મુકાયો ચિંતામાં…

જામજોધપુરમાં 24 વર્ષે યુવતી લાપતા બનવાની ઘટના સામે આવી છે જામજોધપુર પણ આવેલા કડબાલ ગામમાં રહેતી નિરાલીબેન ભદાભાઈ વરુ નામની 24 વર્ષીય ઘરેથી એકાએક લાપતા બની ગઈ હતી. ગત 23 તારીખે પણ મેઘપર ગામની યુવતી લાપતા બની હતી શહેરમાં લાપતા થવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે જામનગર શહેરમાં આ ચોથો કિસ્સો લાપતા બનવાનો સામે … Read more

Jamnagar : પીરોટન ટાપુ પર 26 મી જાન્યુઆરીએ વહીવટી તંત્ર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાશે

Jamnagar : ગુજરાતમાં ફરવા લાયક સ્થળમાંથી એક જામનગર નજીક આવેલ બેડીદરિયા વિસ્તારમાં પીરોટન ટાપુ (Pirotan Island) પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતું સ્થળ માનવામાં આવે છે જે લોકો ગુજરાત બહારથી પણ ફરવા આવે છે ત્યારે જામનગર જિલ્લાના એસ.પી.પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવાની કામગીરી પિરોટન ટાપુમાં કરવામાં આવી હતી. પીરોટન ટાપુ પર … Read more

Jamnagar : જામનગરમાં એકાએક લાપતાનો ત્રીજો બનાવ સામે આવ્યો, મેઘપર ગામની યુવતી થઈ લાપતા

Jamnagar : જામનગર શહેરમાં ફરી એકવાર ત્રીજો લાપતાનો કિસ્સો સામે આવ્યો છે  22 વર્ષીય અપરણિત યુવતી  ઘરેથી લાપતા થઈ છે  આપ સૌને જણાવી દઈએ 20 જાન્યુઆરીના રોજ જામનગર નજીક આવેલા સિક્કા ભગવતી સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો ચેતન પરષોત્તમભાઈ ઓડીચ નામનો યુવક ઘરેથી નીકળી ગયા પછી એકાએક લાપતા બની ગયો હતો ત્યારબાદ પોલીસને પણ … Read more

જોડિયા તાલુકાના કેસિયા ગામ પાસે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલકની પોલીસે કરી અટકાયત

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ભયંકર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોતની પછી હતા આકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આજે જોડિયા પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી ટ્રેક્ટર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે  અકસ્માતની ઘટના વિશે વિગતવાર વાત કરીએ … Read more

jio recharge plan : જિયોના ગ્રાહકોને મોટો ઝટકો,રિચાર્જ પ્લાન 100 રૂપિયા મોંઘો થયો

jio recharge plan

jio recharge plan : ટેલીકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં ફરી એકવાર જોરદાર વધારો કર્યો છે 50% સુધીનો વધારો કરતા જિયોએ ગ્રાહકોને મોટો આંચકો લાગ્યો છે.આ પ્લાનનો લાભ સબ્સ્ક્રાઈબર લઈ રહ્યા છે તેમને અગાઉ તેનો વિકલ્પ પસંદ કર્યો હશે નવા યુઝર્સને ઓછામાં ઓછા આવે 349 ના પ્લાન સાથે રિચાર્જ કરવાનો વિકલ્પ આપવામાં … Read more