Aadhar card Name Change: આધારકાર્ડમાં ફટાફટ સુધારી લો આ માહિતી, નહીંતર સરકારી કામ અટકી જશે

Aadhar card Name Change :આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે પરંતુ જો તમારા આધાર કાર્ડમાં નામમાં અથવા કોઈ પણ જન્મ તારીખમાં ભૂલ છે તો તેમને સમયસર સુધારવી ખૂબ જ જરૂરી છે કારણ કે ગમે ત્યારે દસ્તાવેજી કાર્યોમાં રૂકાવટ આવી શકે છે અને ઘણીવાર તમારા કામ ખોટી માહિતી આધારકાર્ડમાં હોવાથી કામ અટકી પણ … Read more

જામનગરમાં મહિલા તેમજ અન્ય ચીટરોએ પ્રોફેસર પાસેથી શેરબજારના નામે 50 લાખ પડાવ્યા, નોંધાય પોલીસ ફરિયાદ

જામનગર: આજના સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં બીજા પર ભરોસો કરીને લોકો પૈસા શેરબજાર જેવા ક્ષેત્રમાં રોકાણ કરતા હોય છે પરંતુ ઘણીવાર મોટી લાલચ વધુ નુકસાન કરાવી દેતી હોય છે આવો જ એક કિસ્સો જામનગર શહેરમાં બન્યો છે જ્યાં નિવૃત્ત પ્રોફેસર પાસેથી શેર બજારમાં રોકાણ કરવાના બહાને 50 લાખ  રૂપિયા ખંખેરી લીધા હોવાના અહેવાલ મળી … Read more

EPFO સભ્યોને મળશે મોટી રાહત, હવે તેઓ પોતાની અંગત માહિતી જાતે સુધારી શકશે, જાણો સંપૂર્ણ માહિતી

EPFO: પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે હવેથી પીએફ ખાતાને લઈને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે હાલમાં જ  નિવૃત તથા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ ખાતા અંગે મહત્વનો નિર્ણય હાલમાં જ EPFO ( Employees Provident Fund Organisation) દ્વારા લેવામાં આવ્યો છે આ નિર્ણયથી લગભગ 7.6 કરોડ સભ્યો માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે જેથી આ … Read more

Jamnagar: જામનગરમાં 21 વર્ષીય યુવતી અચાનક લાપત્તા થતા પોલીસે શોધખોળનો ધમધમાટ શરૂ કર્યો

Jamnagar:જામનગર શહેરમાં ફરી એકવાર લાપત્તાની ઘટના બની છે શહેરના ઠેબા ગામમાં રહેતી 21 વર્ષની પરિણીત યુવતી અચાનક સાંજના સમયે લાપત્તા થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે મળતી વિગતો અનુસાર પારસબેન ગિરધરભાઈ મકવાણા જેવો ઠેબા ગામમાં રહે છે સાંજના સમયે 15 મી તારીખે 6:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નાસ્તો લેવા ગઈ હતી તે દરમિયાન ઘરે પરત ન … Read more

Gold Price Today Ahmedabad: 24 કેરેટ 10 ગ્રામના સોનાનો ભાવ 81 હજારને પાર પહોંચ્યો, જાણો તમારા શહેરના ભાવ

Gold Price Today Ahmedabad દેશભરમાં સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો આજે ભારતમાં સરેરાશ 22 કેરેટ સોનાના ભાવ 74,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81,280 પ્રતિ 10 g ના નોંધાયા હતા. આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીના … Read more

8th Pay Commission : નિવૃત્ત કર્મચારી-પેન્શન ધારકોને આઠમાં પગાર પંચનો થશે મોટો ફાયદો, જાણો સંપૂર્ણ માહિતી

8th Pay Commission

8th Pay Commission : કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2026માં આઠમાં પગાર પંચને લાગુ કરી દેવામાં આવશે ઘણા બધા અધિકારીઓના પગારમાં વધારો થશે આઠમાં પગાર પંચથી સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે. મીડિયા અહેવાલ મુજબ 186% વધશે તેવી શક્યતાઓ છે … Read more

ધ્રોલ પાસે લગ્ન પ્રસંગે આવેલા ત્રણ મિત્રોના કાર અકસ્માતમાં કરુણ મોત

ધ્રોલ પાસે થયેલ અકસ્માતમાં ત્રણ મિત્રોના કરુણ મોતની નીપજ્યા હતા ગત રાત્રે એટલે કે 15 જાન્યુઆરી 2025 ના રોજ મોડી રાત્રે લતીપુર પાસે આવેલ ગોકુલપુર ગામની વચ્ચે કારમાં સવાર ત્રણ મિત્રો પસાર થતા કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું જેથી કાર પલ્ટી જતા અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા હતા … Read more

Jamnagar : ઉતરાયણ પર્વ પર ધ્રોલ શહેરમાં ઊંધિયાનું મોટા પ્રમાણમાં થયું વેચાણ, વેપારીઓમાં અનેરો ઉત્સાહ

Jamnagar : આજે સમગ્ર ગુજરાતમાં ઉતરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાનગીઓમાં સૌથી વધુ ઊંધિયાનું જોરદાર વેચાણ થયું હતું ધ્રોલ તાલુકામાં ઊંધિયાનું વેચાણ મોટા પ્રમાણમાં થયું હતું એવું માનવામાં આવે છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દીપમાલા કેટરિંગ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવતું ઊંધિયું ખૂબ જ વખણાય છે શહેરમાં વહેલી સવારથી જ દીપમાલા કેટરિંગ એન્ડ … Read more