pm kisan yojana 19th installment date : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય અને ખેડૂતોના હિત માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તેમાંની એક યોજના છે પીએમ કિસાન યોજના આ યોજના હેઠળ ખેડૂતોના સીધા ખાતામાં ₹2,000 ના હપ્તો ચૂકવવામાં આવે છે 18 મો હપ્તો પહેલા તમામ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે. હવે તમામ ખેડૂતો 19 માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ખેડૂતો સમુદાયની આવક વધારવામાં સરકારના પ્રયાસો ના ભાગરૂપે હવે લગભગ 22,000 કરોડ રૂપિયા સીધા 9.8 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ યોજના હેઠળ દરેક લાભાર્થીને દર 4 મહિને 2000 રૂપિયા સુધીની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે અને વાર્ષિક ₹6,000 નો લાભ પહોંચાડવામાં આવે છે ચલો તમને જણાવી દઈએ આ યોજનાનું 19 મો(PM-KISAN) હપ્તો ક્યારે આવશે અને શું છે મહત્વની અપડેટ
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ શુક્રવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક કાર્યક્રમમાં પીએમ કિસાન સમાન નિધિ યોજનાનો 19 મો હપ્તો જાહેર કરી શકે છે તેમની સીધી રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેમણે એ પણ જણાવ્યું હતું કે ૨૨ હજાર કરોડ રૂપિયા 9.8 કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવશે
પીએમ કિસાન યોજના માટેની પાત્રતા: (pm kisan yojana 19th installment date)
જો તમે ખેડૂત છો અને હજુ સુધી તમે આ યોજનાનો લાભ નથી ઉઠાવ્યો તો તમને જણાવી દઈએ આ યોજના માટે પાત્રતા એટલે કે લાયકાત નક્કી કરવામાં આવી છે પ્રધાનમંત્રી કિસાન યોજના માટે પાત્રતાની વાત કરીએ તો જમીનધારક ખેડૂતોના પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે સાથે જ ખેડૂતોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખેડૂત પરિવાર જેમાં તેમની પત્ની પતિ અથવા સગીર બાળકોને જેવો ખેડૂતના સંતાન છે તેમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખેતીલાયક જમીનના માલિક તેમની પાસે બે હેક્ટરથી ઓછી જમીન હોય અથવા તેથી વધુ હોય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટ દ્વારા પ્રમાણિત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
Pm Kisan Yojana 19th Installment Date
વધુમાં આપ સૌને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ ઉઠાવો ખૂબ જ સરળ છે તમે નજીકની જનસેવા કેન્દ્ર પર જઈને પણ તમે આ અંગે વધુ વિગતો મેળવી શકો છો સાથે જ કૃષિ વિભાગ કાર્યાલયમાં જેમને પણ તમે આ યોજના અંગે વધુ માહિતી મેળવી શકો છો આર્ટીકલ માં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે વધુ વિગતો માટે સંબંધીત વિભાગનો સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ સાથે જ આપ સૌને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જેમકે અમે તમને જણાવ્યું 24 ફેબ્રુઆરી દરમિયાન તમામ ખેડૂતોના ખાતામાં આવી શકે છે નીચે આ યોજના માટે અરજી અંગેના જરૂરી ડોક્યુમેન્ટ અને અન્ય વિગતો પણ આપી છે
પીએમ કિસાન યોજના માટે જરૂરી દસ્તાવેજો (PM Kisan Yojana Documents required)
- ખેડૂતનું આધાર કાર્ડ
- બેંક ખાતાની વિગતો
- જમીન માલિકીના દસ્તાવેજો
- મોબાઇલ નંબર
પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરવી: (Pm Kisan Yojana)
Pm Kisan Yojana 19th Installment Date વિશે અમે તમને આ લેખમાં સંપૂર્ણ વિગતો આપી છે હવે તમને આ યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે આ યોજના માટે અરજી કરી શકો છો:
- યોજનામાં અરજી કરવા માટે સૌથી પહેલા તમારે pmkisan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે
- હોમ પેજ પર તમને નવા ખેડૂત રજીસ્ટ્રેશન વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- વાત તમારી સામે ફોર્મ ખુલી જશે જેમાં પૂછવામાં આવેલી તમામ વિગતો વ્યક્તિગત માહિતી દાખલ કરવાની રહેશે
- જરૂરી તમામ ડોક્યુમેન્ટ અને જમીનના રેકોર્ડ જેવા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે આ ફોર્મને સબમિટ કરી શકો છો
મિત્રો આ યોજના માટે અરજી કરવાની સરળ પ્રક્રિયા છે કે તમે સંબંધિત વિભાગમાં જઈને અરજી કરો ત્યાંથી તમને આ યોજના વિશે સંપૂર્ણ વિગતો અને માહિતી મળી જશે જો તમે ખેડૂત છો તો તમને ખ્યાલ જ હશે કે કૃષિ વિભાગમાં અથવા કૃષિ ક્ષેત્રને લગતી માહિતી માટે તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને વધુ વિગતો મેળવી શકો છો.