rawalpindi cricket stadium weather today : ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા બંને ટીમો 25 ફેબ્રુઆરી મંગળવારના રોજ ચેમ્પિયન ટ્રોફી 2025 માં એકબીજા સાથે જોરદાર ધમાકેદાર પર્ફોમન્સ કરવા માટે મેદાને ઉતરશે પરંતુ બંને ટીમો પોતાનું વિજય ક્રમ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે જોકે 25 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં વરસાદ પડવાની 65% શક્યતા હોવાથી મેચ સમયસર શરૂ થશે કે બધી ઓવર રમાશે કે નહીં તે અંગે પણ અંગે પણ ક્રિકેટ ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે આનો અર્થ એ છે કે મેચમાં વિઘ્ન આવી શકે છે સાથે જ વાતાવરણ કેવું રહેશે ચલો તમને વિગતવાર જણાવીએ
rawalpindi cricket stadium weather today
મીડિયા રિપોર્ટનું માનીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા વચ્ચે જે મેચ રમવા જઈ રહી છે તેમાં વાતાવરણમાં પલટો આવવાથી મેચમાં રોકાવટ આવી શકે છે ચેમ્પિયન ટ્રોફી ગ્રુપ બીની મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે પરંતુ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામેની મેચમાં પોતાની પહેલી મેચમાં પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો પ્રથમ બેટિંગ કરતા જ ઇંગ્લેન્ડ ટીમે આઠ વિકેટ ગુમાવીને 351 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો શાનદાર ઈનિંગ ગમીને ઇંગ્લેન્ડને બચાવ યોગ્ય સ્કોર સુધી પહોંચાડ્યું હતું પરંતુ હવે સવાલ એ છે કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જે મેચ રમવા રાવલપિંડી માં જઈ રહી છે તેમાં ચાહકો માં ચિંતા છે કે વાતાવરણના કારણે મેચમાં રુકાવટ આવી શકે છે કે નહીં
રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં કેવું રહેશે વાતાવરણ :rawalpindi pakistan weather
મળતી વિગતો અનુસાર 25 ફેબ્રુઆરીના રોજ ચેમ્પિયન ટ્રોફી 2025 માં ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગ્રુપ મેચ વરસાદના કારણે નિર્ધારિત સમય કરતા ભારતીય સમય મુજબ 2:30 વાગ્યાની આસપાસ શરૂ નહોતી કરવામાં આવી કારણ કે વરસાદના કારણે મેચ માટે ટોસ્ટ મોડી પડી હતી સાથે શ્રાવણ પિંડીના સ્ટેડિયમમાં આવેલા ચાહકો નિરાશ થયા હતા. હવામાન અપડેટ એ પણ છે કે આવતીકાલે વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે મીડિયા રિપોર્ટનું માનીયે તો ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા બંને અનુક્રમે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન અને હરાવીને પોતાના આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 અભિયાનની શરૂઆત શાનદાર રીતે કરી રહ્યું છે તો બીજી તરફ વરસાદના કારણે રૂકાવટ પણ આવી શકે છે તેવી શક્યતાઓ છે