RBI Repo Rate Cut: રેપો રેટમાં 0.50%નો ઘટાડો, હોમ લોનના હપ્તામાં થશે રાહત, ફટાફટ જાણો

RBI Repo Rate: આરબીઆઈ દ્વારા ફરી એક વાર રેપો રેટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 0.50 ટકા નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે જેથી તમામ લોન ખાસ કરીને હોમ લોન સસ્તી થઈ જશે રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા હાલમાં જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે આરબીઆઈના મહત્વના નિર્ણયથી રેપો રેટ ઘટવાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે જાણે કે હોમ લોન સસ્તી થઈ શકે છે અને હપ્તાઓ પણ ઓછા થઈ શકે છે

રિઝર્વ બેન્ક નો મોટો નિર્ણય લેપોરેટમાં 5.5% નો ઘટાડો

અગાઉ જે વિગતો સામે આવી છે તે મુજબ હાલનો ત્રીજો બેંક દ્વારા જે રેપોરેટ કુલ 0.50 ટકા ઘટાડ્યો છે જેનાથી હવે રેપોરેટ ૬ ટકાથી ઘટીને 5.5% થઈ ગયો છે પોલીસી રેટમાં પણ સતત ઘટાડો થવાની સંભાવનાઓ છે અને ગતિ પણ ગયો છે આની સીધી અસર હવે હોમ લોનના EMI પર પડશે. હોમ લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થઈ શકે છે જેથી હોમ લોન સસ્તી થઈ શકે છે અને હવે સામાન્ય લોકો માટે પણ હોમ લોન લેવી ખૂબ જ સરળ બનશે

હોમ લોન થશે સસ્તી જાણો કારણ 

આપ સૌને જણાવી દે અગાઉ ત્રીજો બેંક દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે રેપોરેટ ઘટવાથી હુમલોન પણ કરી શકે છે અને વ્યાજદરમાં પણ ઘટાડો થઈ શકે છે હોમ લોન 20 વર્ષ 240 મહિનાની મુદત સાથે 20 લાખ રૂપિયા ની લોન લીધી છે તો 8% ના વ્યાસ લેખે તેનો હપ્તો દર મહિને 16729 ની આસપાસ હોય છે આવા સંજોગોમાં રેપો રેટમાં ઘટાડો થતાં વ્યાજ દર 7.5 ટકા થઈ જશે એટલે કે હવે તમારે હપ્તો માત્ર 16,138 રૂપિયાનું ભરવાનું રહેશે અને દર મહિને તમારા હપ્તામાં 591 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે આ મહત્વના નિર્ણયથી હોમ લોન લેનારને મોટો ફાયદો થશે