Shaheen Afridi vs Rohit Sharma: ચેમ્પિયન ટ્રોફીના મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે જોવા મળશે કાંટાની ટક્કર બંને ટીમો થોડા કલાકોમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહેતાને ઉતરશે પાકિસ્તાનની તાકાત હંમેશા તેમની બોલિંગ રહી છે જ્યારે પાક ભારત તેમની બેટિંગના કારણે મેચ વેચવા માટે ખૂબ જ જાણીતું છે આવી પરિસ્થિતિમાં શાહીન આફ્રિદી અને ભારતીય ઓપનર રોહિત શર્મા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે બંને સામે વચ્ચે આજે આખા વિશ્વભરની નજર હશે
Shaheen Afridi સામે કેવો રહ્યો Rohit Sharmaનો રેકોર્ડ?
શાહીન આફ્રિદીની વાત કરીએ તો તે બોલિંગ માટે ખૂબ જ જાણીતો છે તેની પાસે બોલને બંને તરફ સ્વિંગ કરવાની તાકાત છે સાથે જ ભારતીય કેપ્ટન Rohit Sharma પહેલા બોલથી જ ખૂબ જ શાનદાર પરફોર્મન્સ કરે છે છેલ્લા કેટલાક વર્ષોથી રોહિત વન-ડેમાં વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમેન રહ્યો છે આ સાથે જ વન-ડે ક્રિકેટની વાત કરીએ તો રોહિત અને શાહીન અત્યાર સુધીમાં ચાર મેચમાં એકબીજાનું સામનો કરી ચૂક્યા છે અને હવે ફરી એકવાર ચેમ્પિયન ટ્રોફીમાં કરવા જઈ રહ્યા છે આમ રોહિતે તેની સામે 56 બોલમાં 48 રન બનાવ્યા છે જેમાં પાંચ ચોખા અને ત્રણ છક્કાનો પણ સમાવેશ થાય છે
Shaheen Afridiએ રોહિત શર્માને વનડેમાં બે વાર આઉટ કર્યો
બીજી તરફ શાહીનના પરફોર્મન્સ ની વાત કરીએ તો શાહીન આફ્રિદીએ રોહિત શર્માને વનડેમાં બે વાર આઉટ કર્યો છે. વર્ષ 2023 ના એશિયા કપમાં રોહિત શર્માને તેમણે બોલ્ડ કર્યો હતો આ સિવાય શાહીને 2023ના વર્લ્ડ કપમાં રોહિતની વિકેટ પણ લીધી હતી વધુમાં જણાવી દઈએ તો મેચમાં રોહિતનું બેડ ચોરથી બોલ્યું હતું સાયન્સ સામે રોહિતનું સરેરાશ 24 અને સ્ટ્રાઈક્રેટ 86 છે દુબઈના મેદાનની વાત કરીએ તો રોહિતે તેની સામે 19 બોલમાં બે ચોક્કા અને એક છક્કાની મદદથી 18 રન બનાવ્યા હતા
પાકિસ્તાન સામે મજબૂત રેકોર્ડ
દુબઈમાં આજે જે મેચ છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે બંને ટીમ ચેમ્પિયન ટ્રોફી માટે શાનદાર પ્રદર્શન કરે તેવી શક્યતાઓ છે પરંતુ ભારતનું ખૂબ જ મજબૂત રહે છે પહેલેથી જ પાકિસ્તાન ભારત સામે ખૂબ જ નબળું પરફોર્મન્સ દેખાડવા માટે જાણીતું રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન સામે આજે મજબૂત રેકોર્ડ બને તે પહેલા જ ભારત તેમને ચેમ્પિયન ટ્રોફી માંથી બહાર કરે તેવી શક્યતાઓ પણ ચર્ચામાં કરવામાં આવી રહી છે આ સાથે જ રોહિતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે 19 વન-ડે મેચ રમે છે ભારતીય કેપ્ટન ના નામે 873 રન અને તેની સરેરાશ એકાઉન્ટ 35 અને સ્ટ્રાઈક્રેટની વાત કરીએ તો 92.98 છે