std 10 time table 2025 gujarat board : ગુજરાત બોર્ડ ધોરણ 10 ટાઈમ ટેબલ 2025 જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

std 10 time table 2025 gujarat board : ધોરણ 10 માની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ તેની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર 16 ઓક્ટોબરે GSEB SSC ટાઈમ ટેબલ 2025 બહાર પાડ્યું છે  જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 માની પરીક્ષા લેવામાં આવશે આ સાથે જ  શૈક્ષણિક સત્ર 2024-25 માટે, GSEB 10મી SSC પરીક્ષામાં લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે  આ તમામ વિદ્યાર્થીઓ આ લેખના માધ્યમથી std 10 time table 2025 gujarat board  વિશે વિગતવાર માહિતી વાંચી શકશો. ચલો તમને ધોરણ 10ના બોર્ડની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી જણાવીએ

GSEB 10મી પરીક્ષાની તારીખ 2025 બહાર 

ગુજરાત બોર્ડની ધોરણ 10 માની પરીક્ષાનું સમયપત્ર  જાહેર થઈ ચૂક્યો છે દિવસ સમય અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ સામે આવી છે બોર્ડ ધોરણ 10 ના વિષયોની પરીક્ષા પેટર્ન પણ શેર કરી છે આપ સૌને જણાવી દઈએ તો મોટાભાગના વિષયોની 80 માર્કસ ની પરીક્ષા હશે તેવું માનવામાં આવી રહ્યું છે સવારે 10:00 વાગ્યાથી લઈને 1:15 વાગ્યા સુધી  પરીક્ષાનું આયોજન થાય તેવી શક્યતાઓ છે સાથે જ અન્ય ઘણી બધી વિગતો પણ સામે આવી છે

std 10 time table 2025 gujarat board

GSEB SSC Time Table 2025
Conducting BodyGujarat Secondary and Higher Secondary Education Board (GSEB)
Exam nameGSEB SSC Exam 2025
GSEB SSC Exam Date 2025February 27 to March 10, 2025
Official websitewww.gseb.org

વધુમાં જણાવી દઈએ તો જે પરીક્ષા સમય બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ std 10 time table 2025 gujarat board  ની વાત કરીએ તો વ્યાવસાયિક વિષયની પરીક્ષાઓ 30 ગુણની હોય છે અને દરેક 1 કલાક સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ GSEB ગુજરાત 10મું ટાઈમ ટેબલ 2025  જે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે તેમાં વિષય અને અન્ય ઘણી બધી વિગતો પણ છે તમે બોર્ડની ઓફિસર વેબસાઈટના માધ્યમથી વધુ માહિતી મેળવી શકો છો

std 10 board exam date 2025 : ધોરણ 10 બોર્ડ પરીક્ષા તારીખ 2025

GSEB બોર્ડે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર સમયપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે સમયપત્રક મુજબ પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રથમ ભાષામાં પેપર શરૂ થશે બધા વિદ્યાર્થીઓ મિત્રો પરીક્ષા ની તારીખો જાણવા માટે વેબસાઈટ પર વિગતવાર શેડ્યુલ ચકાસી શકે છે અને  સમયપત્રક મુજબ પરીક્ષામાં જઈ શકે છે આપ સૌને  જણાવી દઈએ  તો સમયપત્રનું પાલન કરવું અને દરેક વિષય માટે સારી તૈયારી કરવી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હાલમાં જ પરીક્ષાની તારીખો અંગેની ચર્ચાઓ પણ થઈ રહી છે.

Also Read:  std 10 board exam date 2025: ધોરણ 10 બોર્ડની પરીક્ષા અંગે મહત્વની અપડેટ,GSEB SSC ટાઈમ ટેબલ 2025 બહાર

GSEB SSC ટાઈમ ટેબલ 2025 PDF ડાઉનલોડ કરવાનાં પગલાં

  1. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો
  2. સ્ક્રીન પર પ્રદર્શિત વિકલ્પોમાંથી, “બોર્ડ વેબસાઇટ” ટેબ પર ક્લિક કરો
  3. સ્ક્રીન પર “સમાચાર હાઇલાઇટ્સ” વિભાગ તપાસો.
  4. GSEB SSC પરીક્ષા ટાઈમ ટેબલ 2025 માટેની લિંક પર ક્લિક કરો.
  5. GSEB 10મી પરીક્ષાની તારીખો 2025 સ્ક્રીન પર દેખાશે
  6. તારીખો નોંધો અને પછીના ઉપયોગ માટે ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો