PM Modiની આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને ₹ 7000 મળશે,વાંચો A to Z માહિતી
LIC Bima Sakhi Scheme: કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે અને ઘણી બધી યોજનાઓ મહિલાઓ માટે પણ શરૂ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 9 ડિસેમ્બર 2024 ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC બિમા સખી યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે … Read more