ધ્રોળ- લતિપર હાઇવે રોડ કારમાં આગ લાગતા અફડા તફડી સર્જાઈ: દંપતી અઢી વર્ષની બાળકીનો સલામત બચાવ
ધ્રોલ નજીક કારમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે જેમાં કારમાં સવાર દંપતિ સહિત અઢી વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. મોરબી થી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકી સાથે કારમાં બેસીને મોરબી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ધ્રોલ નજીક આવેલ લતીપર પર પહોંચતા અચાનક કારમાં આગ લાગી હતી આગ લાગતા જ અફડાતફડીનો માહોલ … Read more