EPFO સભ્યોને મળશે મોટી રાહત, હવે તેઓ પોતાની અંગત માહિતી જાતે સુધારી શકશે, જાણો સંપૂર્ણ માહિતી
EPFO: પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે હવેથી પીએફ ખાતાને લઈને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે હાલમાં જ નિવૃત તથા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ ખાતા અંગે મહત્વનો નિર્ણય હાલમાં જ EPFO ( Employees Provident Fund Organisation) દ્વારા લેવામાં આવ્યો છે આ નિર્ણયથી લગભગ 7.6 કરોડ સભ્યો માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે જેથી આ … Read more