New Income Tax Slab : નવા આવકવેરા નિયમો મુજબ જાણો કોને કેટલો આવકવેરો ભરવો પડશે
New Income Tax Slab : આ વર્ષે એક ફેબ્રુઆરી 2025 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26 નું બજેટ રજૂ કર્યું હતું જેથી આવકવેરા એટલે કે ઇન્કમટેક્સને લઈને નવા નિયમોની પણ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ૧૨ લાખ રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી આ નવા માળખાને કારણે ઇન્કમટેક્સ ભરતા નાગરિકો અને … Read more