Success Story: ઊંટગાડી ચલાવનારના પુત્ર કેવી રીતે બન્યા IPS અધિકારી,વાંચો પ્રેમસુખ ડેલુની પ્રેરણાદાયક સ્ટોરી

(દિનેશ ઝાલા-લેખક ) IPS Premsukh Delu Success Story- ગુજરાતમાં ઘણા એવા પોલીસ ઓફિસરો છે જે લોકો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બન્યા છે ખાખીની અંદર છુપાયેલા ઘણા એવા માણસ છે જેમણે કઠિન સંઘર્ષનો સામનો કરીને IPS અધિકારી બન્યા છે અને ઉચ્ચ કક્ષાની નોકરી મેળવી છે આજે અમે તમને એવા જ  બાહોશ, હોનાર અને નીડર IPS અધિકારી વિશે … Read more