Jamnagar : પીરોટન ટાપુ પર 26 મી જાન્યુઆરીએ વહીવટી તંત્ર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાશે

Jamnagar : ગુજરાતમાં ફરવા લાયક સ્થળમાંથી એક જામનગર નજીક આવેલ બેડીદરિયા વિસ્તારમાં પીરોટન ટાપુ (Pirotan Island) પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતું સ્થળ માનવામાં આવે છે જે લોકો ગુજરાત બહારથી પણ ફરવા આવે છે ત્યારે જામનગર જિલ્લાના એસ.પી.પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવાની કામગીરી પિરોટન ટાપુમાં કરવામાં આવી હતી. પીરોટન ટાપુ પર … Read more

Jamnagar : જામનગરમાં એકાએક લાપતાનો ત્રીજો બનાવ સામે આવ્યો, મેઘપર ગામની યુવતી થઈ લાપતા

Jamnagar : જામનગર શહેરમાં ફરી એકવાર ત્રીજો લાપતાનો કિસ્સો સામે આવ્યો છે  22 વર્ષીય અપરણિત યુવતી  ઘરેથી લાપતા થઈ છે  આપ સૌને જણાવી દઈએ 20 જાન્યુઆરીના રોજ જામનગર નજીક આવેલા સિક્કા ભગવતી સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો ચેતન પરષોત્તમભાઈ ઓડીચ નામનો યુવક ઘરેથી નીકળી ગયા પછી એકાએક લાપતા બની ગયો હતો ત્યારબાદ પોલીસને પણ … Read more

જામનગરમાં મહિલા તેમજ અન્ય ચીટરોએ પ્રોફેસર પાસેથી શેરબજારના નામે 50 લાખ પડાવ્યા, નોંધાય પોલીસ ફરિયાદ

જામનગર: આજના સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં બીજા પર ભરોસો કરીને લોકો પૈસા શેરબજાર જેવા ક્ષેત્રમાં રોકાણ કરતા હોય છે પરંતુ ઘણીવાર મોટી લાલચ વધુ નુકસાન કરાવી દેતી હોય છે આવો જ એક કિસ્સો જામનગર શહેરમાં બન્યો છે જ્યાં નિવૃત્ત પ્રોફેસર પાસેથી શેર બજારમાં રોકાણ કરવાના બહાને 50 લાખ  રૂપિયા ખંખેરી લીધા હોવાના અહેવાલ મળી … Read more

Jamnagar : ઉતરાયણ પર્વ પર ધ્રોલ શહેરમાં ઊંધિયાનું મોટા પ્રમાણમાં થયું વેચાણ, વેપારીઓમાં અનેરો ઉત્સાહ

Jamnagar : આજે સમગ્ર ગુજરાતમાં ઉતરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાનગીઓમાં સૌથી વધુ ઊંધિયાનું જોરદાર વેચાણ થયું હતું ધ્રોલ તાલુકામાં ઊંધિયાનું વેચાણ મોટા પ્રમાણમાં થયું હતું એવું માનવામાં આવે છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દીપમાલા કેટરિંગ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવતું ઊંધિયું ખૂબ જ વખણાય છે શહેરમાં વહેલી સવારથી જ દીપમાલા કેટરિંગ એન્ડ … Read more

Jamnagar Crime : જામનગરમાં યુવતીને પાડોશીએ ત્રણ છરીના ઘા માર્યા, જાણો સમગ્ર મામલો

Jamnagar Crime : જામનગર શહેરમાં મરાઠી પતિ પર છરી વડે હુમલાની ફરિયાદ સામે આવી છે એક શખ્સે છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે. શહેરના અશોક સમ્રાટ વિસ્તારમાં રહેતી મરાઠી યુવતી પર તેમના પડોશીમાં રહેતા એક શખ્સે છરી વડે યુવતીના ડોકા તથા પેટના ભાગે છરીના ત્રણ જેટલા ઘા જીકી દીધા હતા ત્યારબાદ તાત્કાલિક ઘાયલ … Read more

ધ્રોલ શહેરમાં પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ, ઘેટા-બકરા ચોરી થયાની પોલીસ પંથકમાં નોંધાઈ ફરિયાદ

Dhrol : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં પશુ ચોર ગેંગ સક્રિય થઈ છે. લતીપર રોડ પર દેવીપુજક વાસમાં ઘેટા-બકરાની ચોરી થયાની ફરિયાદ ધ્રોલ પોલીસ પંથકમાં નોંધાઈ હતી. આ બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો પશુપાલનનો વ્યવસાય કરતા રવિભાઈ વકસીભાઈ વાઘેલા જેવો લતીપર રોડ પર દેવીપુજક વાસમાં રહે છે તેમના નાના-મોટા ઘેટા બકરા સહિત 14 પશુઓની ચોરી … Read more

Jamnagar News : ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસેથી કારની સીટમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂ LCBએ ઝડપી પાડ્યો

Jamnagar News

Jamnagar News (રિપોર્ટ-આશિષ આહીર): ગુજરાત પોલીસ બુટલેગર અને દારૂની હેરાફેરી કરતા ગુનેગારો પર બાઝ નજર રાખી રહી છે તેમ છતાં  બુટલેગરો પોલીસથી બચવાઅવનવી તરકીબ અજમાવી રહ્યા છે આવી જ એક અવનવી તરકીબ સાથે દારૂ છૂપાવીને નીકળેલ બુટલેગર એલસીબીના સકંજામાં આવ્યો હતો. મારુતિકારમાં છુપાવેલો દારૂ જામનગર LCBએ ઝડપી પાડ્યો છે, ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસે મારુતિ … Read more

Jamnagar News : જામનગરમાં બે કારખાનેદાર સાથે 74 લાખની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાય, જાણો સમગ્ર મામલો

Jamnagar News : ગુજરાતમાં છેતરપિંડીના કેસો અવારનવાર સામે આવતા હોય છે વધુ એક કેસ જામનગરમાંથી સામે આવ્યો છે જેમાં બે બ્રાસપાર્ટના કારખાનેદારો સાથે 74 લાખની છેતરપિંડી આચાર્ય હોવાની ફરિયાદ પંચકોષીબી ડિવિઝન પોલીસ પંથકમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે, મૂળ વરસાદ અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને જામનગરના બે બ્રાન્ચપાર્ટના કારખાનેદારોએ 74 લાખનો માલ સપ્લાય કર્યો … Read more

IMD Weather Forecast : જામનગરમાં તાપમાન પાંચ ડિગ્રી વધ્યું, બીજી તરફ ઠંડા પવન ફૂંકાતા જનજીવન પર અસર

IMD Weather Forecast : જામનગર સહિત સમગ્ર હાલાર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો વધુ ઊંચકાયો છે  આજે એટલે કે 10 જાન્યુઆરી  2025ના રોજ ઠંડીનું જોર ઘટ્યું હતું બે દિવસ પહેલા તાપમાન સિંગલ ડિજિટલમાં આવી ગયા બાદ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઉછાળો થયો હતો જેથી ઠંડી ઘટી હતી હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ આગાહી કરવામાં આવી … Read more