Jamnagar News: જામનગરમાં માથાભારે શખ્સે મહિલાના ઘરમાં ઘૂસી કરી તોડફોડ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Jamnagar News: જામનગર શહેરમાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિની ઘટના સામે આવી છે જેમાં ગોરધન પર ગામમાં એક મહિલાના ઘરે તાળું તોડીને ફ્રીજ એસી ટીવી જેવા સામાન તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સિવાય ૫૫ હજારની રોકડ રકમ પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે મહિલાએ આ અંગે નીલકમળ સોસાયટીમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ … Read more

કાલાવડમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેન-બનેવીનું અપહરણ થતા ચકચાર, જાણો સમગ્ર મામલો

Jamnagar : જામનગર શહેરના કાલાવડ શહેરમાંથી અપહરણની ઘટના સામે આવી છે પ્રેમ લગ્ન કરનાર યુવાનના બહેન-બનેવી સહિતના ત્રણ સભ્યોનું અચાનક અપહરણ થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટના કાલાવડ તાલુકામાં આવેલ ધૂન ધોરાજી ગામની છે જ્યાં એક યુવાન યુવતીના પ્રેમમાં પડ્યો હતો ત્યારબાદ તેમને પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ યુવાનની બહેન-બનેવી … Read more