નજીવી બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ કરી આત્મહત્યા, અન્ય બે ઘટનાથી ખળભળાટ

કલ્યાણપુર તાલુકામાં 18 વર્ષની પરિણીત યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે, નજીવી બાબતે યુવતીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું મળતી વિગતો અનુસાર માતાએ નવા કપડાની ના પાડતા પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું જેના કારણે તેમણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ  આપઘાત કરી હતી.આ બનાવ અંગે ક્રિષ્નાબેન અરજણભાઈ ગોવિંદભાઈ ધોળકિયાએ કલ્યાણપુર પોલીસ પંથકમાં જરૂરી માહિતી આપી … Read more

Jamnagar: 23 કરોડના કૌભાંડમાં નાસતા ફરતા આરોપીને નેપાળ બોર્ડરથી જામનગર પોલીસે ઝડપી પાડ્યો

Jamnagar: જામનગર શહેરમાં 23 કરોડના કૌભાંડ કર્યા બાદ ફરાર આરોપી યસ દિનેશભાઈ સોલાણીને જામનગર પોલીસે નેપાળ બોર્ડરથી ઝડપી પાડ્યો છે ઘણા સમયથી ફરાર હતો ત્યારે જામનગર પોલીસને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે વધુમાં જણાવી દઈએ તો આરોપી વિરોધ સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. યસ દિનેશભાઈ સોનાની નામનો આરોપી ઘણા સમયથી ફરાર … Read more